રાંધવાની સૂચનાઓ
- 1
હેલો ફ્રેન્ડ્સ... સૌપ્રથમ એક વાડકી અડદની દાળને કુકરમાં પાણી સાથે લઇ ગેસ ઉપર ધીમી આંચે રાખવી પાણી ઉકળવા માંડે એટલે ઉપરથી સફેદી (ફીણ) ચમચા વડે કાઢી લેવી ત્યારબાદ તેમાં થોડું નમક નાખી બાફી લેવી
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં સમારેલું મરચું તેમજ સમારેલુ ટમેટૂ નાખવું ત્યારબાદ નિમક હળદર તેમજ લાલ મરચું પાવડર અને ઉપરથી લસણની લાલ ખાંડેલી ચટણી નાખી સારી રીતે મિક્સ કરી હલાવવું ઉપરથી કોથમીર નાખી સર્વ કરવું
- 3
કાચા ટામેટા નું શાક.... સૌપ્રથમ કાચા ટમેટાને તમારી લેવા ટુકડા થોડા મોટા રાખવા ત્યારબાદ એક કડાઈમાં અડધી વાટકી તેલ લઈ ગરમ મૂકવું ત્યારબાદ તેમાં લસણના કટકા નાખવા લસણ થોડું લાલ થઈ જાય ત્યારબાદ તેમાં સમારેલા લાલ ટામેટા નાખવા પછી હળદર નિમક અને લાલ મરચું પાવડર નાખવા ઉપર થોડી ખાંડ નાખી હલાવવુ
- 4
ત્યારબાદ તેમાં કાચા ટામેટા ના પીસ નાખી તેની ઉપર ચણાનો લોટ તેમજ લસણની ચટણી નું મિશ્રણ કરી ઉપર નાખવું ત્યારબાદ હલાવી ઉપર કોથમીર તેમજ વરીયાળી છાંટવી
- 5
રોટલો... સૌપ્રથમ રોટલા માટે જુવાર બાજરી અને મકાઈ આ ત્રણેય લોટ સરખા ભાગે લેવા તેમાં ચપટી નીંબધ ઉમેરવું ત્યારબાદ હાથથી ખુબજ મસળવું ત્યારબાદ તેમાંથી મોટો લુવો લઈ તેને હાથ વડે ટીપ વો હાથથી ટીપેલ રોટલાની મીઠાશ અલગ જ હોય છે
- 6
આ રોટલાને તવી ઉપર હળવે હાથે નાખી સારી રીતે શેકી લેવો ત્યારબાદ નીચે ઉતારી એક થાળીમાં અડદની દાળ લોટવાળું ટમેટા નુ શાક દહી છાશ ખીચીનો પાપડ તેમજ ડુંગળી લાલ સેકેલુ મરચું ગેમ કોઠીમડા ની કાચરી તેમજ તળેલા મરચાં અને દહીં તેમજ ઠંડી ઠંડી છાશ સાથે મહેમાનોને દેશી ભાણું પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ભાણું
#માઇલંચ ગળી રોટલી ખાવા માં બહુ મસ્ત લાગે અને કઢી સાથે તો બહું જ મસ્ત લાગે છે થોડુક ગળ્યું અને થોડુક તીખું ખાવા માં બહુ જ મઝા આવે છે Pragna Shoumil Shah -
-
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ફૂલ ભાણું
#માઇલંચઆજે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. એટલે માતાજી માટે સેવૈયા નો પ્રસાદ.. મિક્સ, લોટ ની ભાખરી દૂધી ચણા ની દાળ નું શાક સાથે છાશ અને સલાડ.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી થાળી(kadhiyavadi thadi recipe in gujarati)
આ શાક ની ખાસિયત એ છે કે પાણી સોસાય જતું નથી. ટિફિનમાં લઈ ગયા હોય તો પ્રોબ્લેમ થતો નથી. lockdown હોવાથી ફુલ થાળી બનાવી શકી નથી. JYOTI GANATRA -
-
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
-
-
-
-
ફૂલ ભાણું
#માઇલંચ#goldenapron3#week10ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી હલ્દી શબ્દ નો ઉપયોગ કર્યો છે હવેજી મા અને શાક મા હલ્દી નો ઉપયોગ કર્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ