રાંધવાની સૂચનાઓ
- 1
1 ટમેટુ લઈ તેને બારીક સમારી લઈશું અને એક વાટકીમાં સેવ લેશો
- 2
ત્યારબાદ એક કડાઈમાં ૧ ચમચી તેલ મૂકીને ટમેટું સાંતળવું ટમેટું સતળાય ગયા બાદ તેમાં પાણી ઉમેરી હળદર મીઠું લાલ મરચું ઉમેરવું. જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે માં સેવ નાંખીશું અને ૫ મિનિટ માટે ને ચડવા દો.
- 3
હવે થેપલા બનાવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લેશું ત્યારબાદ તેમાં તેલ મીઠું હળદર લાલ મરચુ ઉમેરીને લોટ બાંધી શું. લોટ બંધાઈ ગયા બાદ આપણે તેને વણીશું.
- 4
થેપલુ વણાય ગયા બાદ તેને તવી ઉપર તેલ મૂકીને બંને બાજુ શેકી શું.
- 5
તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ભાણું જે બધાને બહુ જ પ્રિય છે આપણે તેને પાપડ,તળેલા મરચાં, ડુંગળી,કેરીનો મુરબ્બો,દહીં અને છાશ સાથે માણીશું. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ભાણું
#માઇલંચ ગળી રોટલી ખાવા માં બહુ મસ્ત લાગે અને કઢી સાથે તો બહું જ મસ્ત લાગે છે થોડુક ગળ્યું અને થોડુક તીખું ખાવા માં બહુ જ મઝા આવે છે Pragna Shoumil Shah -
-
-
-
-
-
કાઠિયાવાડી ભાણું (Kathiawadi Bhanu Recipe In Gujarati)
શિયાળા ની ચમક શરૂ થઈ ગઈ છે ત્યારે મસ્ત ચટાકેદાર લીલા લસણ ના મસાલા વાળા થેપલા સેવ ટામેટા નું શાક ખીચડી દહીં લીલી ડુંગળી ની મજા માણી તમે પણ જરૂર બનાવજો .. Aanal Avashiya Chhaya -
દેશી ભાણું
ખુબજ હેલ્દી અનેે લાઈટ ભોજન તેમજ બધા નું ફેવરીટશરીર નો સમતોલ આહાર.#માય લંચ#goldenapron3 Rajni Sanghavi -
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પરાઠા સેવ ટમેટાનું શાક અડદના પાપડ લીલા મરચાં લાલ મરચાં ટામેટા ની ચટણી અને દહીં
# મિલ્કી#લંચ રેસિપી Khyati Ben Trivedi -
-
-
ગુજરાતી ડીશ(રસ પૂરી)
#માઈલંચઆજનું મારું લંચ છે રસ પૂરી, બટાટા નું શાક, જીરા રાઈસ,તડકા દાલ,ભૂંગળા,ગાજર નું સલાડ.. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો રસ પૂરી ની જમાવટ લાઈએ...તો ચાલો ટ્રાય કરીએ. Mayuri Unadkat -
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
-
ફૂલ ભાણું
#માઇલંચઆજે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. એટલે માતાજી માટે સેવૈયા નો પ્રસાદ.. મિક્સ, લોટ ની ભાખરી દૂધી ચણા ની દાળ નું શાક સાથે છાશ અને સલાડ.. Sunita Vaghela -
-
-
ગુજરાતી ભાણું
#એનિવર્સરી#વીક ૩#કુક ફોર કુકપેડઆજે મે એનિવર્સરી વીક૩ માટે મૈનકોॅસ મા દહીંવડા,વટણા નુ શાક,ભાત,રોટલી,કચુંબર,પાપડ,છાસ ને સાથે ખજુર પાક.બનાવયા મજા પડી ગઈ બધા ને.. Shital Bhanushali -
-
કાઠિયાવાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#1st_રેસિપીરોજ રોજ ફાસ્ટફૂડ ખાઈ ખાઈ ને કંટાળીને આખરે આપણે તો આપણા ભોજન પર જ પ્રેમ વરસાવીએ છીએ. ગમે તેવા પીઝા બર્ગર ખાઈએ પણ બાજરીનો રોટલો મળે તો ગમે તેવા પીઝા પણ ફિક્કા જ લાગે!!!બાજરીના રોટલા સાથે જો રીંગણનું ભરથું મળે અને દહીં, મળી જાય ટી દિવસ સુધરી જાય!!!મેં આજે કાઠિયાવાડી થાળી બનાવી જેમાં રીંગણનું ભરથું ,આખા લસણનું શાક ,બાજરીના રોટલા અને પરાઠા બનાવ્યા . જે હેલ્ધી અને ટેસ્ટી બન્ને અને ચટાકેદાર પણ એટલું જ!!! અને એની સાથે આથેલા મરચાં એ તો માઝા જ મૂકી જાણે.... સૌરાષ્ટ્રના લોકોની થાળીમાં જો આથેલા મરચા ન હોય તો કાઠિયાવાડી નહીં..... Khyati's Kitchen -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11872491
ટિપ્પણીઓ