દેશી ગુજરાતી થાળી
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ગેસ પર દાળ માટે તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાય જીરૂ મુકી ફુટવા દેવી તેમા લાલ સૂકા મરચાં લીમડાના પાંદડા બારીક સમારેલા ટમેટા મરચા આદુ નાખી હલાવી તેમા હળદર મીઠું મિકસ કરી બાફેલી દાળ ઉમેરો અને બરાબર ઉકળે એટલે તેમાં ગોળ લીંબુ નો રસ નાખો અને ઉકળવા દો
- 2
શાક માટે કુકર માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવી તેમા પલાળેલા મઠ નાખો તેમા ટામેટા ની પ્યુરી મીઠું સ્વાદ મુજબ લાલ મરચું પાવડર હળદર ધાણજીરું પાવડર નાખી હલાવી ને એક ગ્લાસ પાણી નાખી હલાવી કુકર બંધ કરી દો અને ચાર સીટી વગાડી લો
- 3
- 4
ઘઉં ના લોટ મા બે ચમચી તેલ મોણ નાખીને બરાબર મિક્સ કરીને પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધી લો અને પછી તેમા થી લુવા કરી રોટલી વણી શેકી લેવી અને ઘી લગાવી લો
- 5
એક થાળી માં શાક દાળ ભાત રોટલી કોબી ટમેટા નુ સલાડ લીંબુ નું અથાણું ખટ મીઠુ અથાણું પાપડ અને છાસ નો ગ્લાસ મા મસાલો નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
-
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
-
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
-
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ