કાઠિયાવાડી ભાણું

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ..

કાઠિયાવાડી ભાણું

કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દૂધી -બટેટા ના શાક માટે
  2. 100gm દૂધી
  3. 2-બટેટા
  4. 3 ચમચીતેલ
  5. 1/4રાય
  6. 1/4જીરું
  7. 1/4હળદર
  8. 1/2ધાણાજીરું
  9. 1 ચમચીમરચું
  10. સ્વાદ મૂજબ મીઠું
  11. 1 ચમચીચણાનો લોટ
  12. 1 કપપાણી
  13. ખીચડી માટે
  14. 1 કપખીચડીયા ચોખા
  15. 1/2 કપમગની ફોતરા વાળી દાળ
  16. 4 કપપાણી
  17. 2 ચમચીધી
  18. સ્વાદ મૂજબ મીઠું
  19. 1/4હળદર
  20. પાલક ના સલાડ માટે
  21. 1ઝૂડી પાલક
  22. ચપટીમીઠું
  23. ચપટીહિગ
  24. રોટલી માટે
  25. 1 કપઘ ઉ નો લોટ
  26. 2ચમચીતેલ
  27. પાણી જરૂર મૂજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધી બટાટા ને સમારી લો.હવે કૂકરમાં તેલ મૂકી,તેલ ગરમ થાય એટલે રાય-જીરું નાખો. પછી તતડે એટલે હળદર નાખો.પછી સમારેલા દૂધી બટેટા નાખી 2મિનીટ હલાવો. પછી બધા મસાલા કરી ચણાનો લોટ,પાણી ઉમેરી 3વ્હીસલ વગાડો. તૈયાર છે શાક..

  2. 2

    ખીચડી ને 2 વાર ધોઈ લો.હવે કૂકરમાં મા ખીચડી,મીઠું,હળદર,ઘી,પાણી ઉમેરી ને 6વ્હીસલ કરો. ગરમાગરમ ખીચડી તૈયાર...

  3. 3

    રોટલી નો લોટ બાધી 5મિનિટ ઢાંકી ને રાખી દો. પછી સરસ નાના ફૂલકા રોટલી બનાવો.

  4. 4

    પાલક ને જીણી સમારી તેમાં ચપટી મીઠું, હિગ નાખી હલાવો.

  5. 5

    મરચું,પાપડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes