મસાલા રાઈસ પરાઠા

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

#goldenapron3
#leftover
ઘણીવાર સવારે બનાવેલ રસોઇમાં થી અમુક વસ્તુઓ વઘી પડતી હોય છે.એ વસ્તુનો બગાડ ન થાય તે માટે કંઈક નવીન રીતે તેનો ઉપયોગ કરી નવી જ વાનગી તૈયાર કરી શકાય છે એવી જ એક રેસિપી આજે શૅર કરું છું

મસાલા રાઈસ પરાઠા

#goldenapron3
#leftover
ઘણીવાર સવારે બનાવેલ રસોઇમાં થી અમુક વસ્તુઓ વઘી પડતી હોય છે.એ વસ્તુનો બગાડ ન થાય તે માટે કંઈક નવીન રીતે તેનો ઉપયોગ કરી નવી જ વાનગી તૈયાર કરી શકાય છે એવી જ એક રેસિપી આજે શૅર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પરાઠા માટે
  2. 2 કપઘઉંનો લોટ
  3. 2 ટી સ્પૂનતેલ
  4. મીઠું
  5. પાણી
  6. સ્ટફિંગ માટે
  7. 500 ગ્રામબાફેલા બટાટા
  8. 1બાઉલ સવારના રાઈસ
  9. 1 ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 1 ટી સ્પૂનગરમ મસાલો
  13. 1ટે સ્પૂન અનિયન પાવડર
  14. મીઠું
  15. બટર પરાઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પરાઠા માટે વસ્તુ મિક્સ કરી કણક તૈયાર કરો.

  2. 2

    સ્ટફિંગ માટે બટાટા ને મેશ કરી તેમાં ભાત અને બધી જ વસ્તુઓ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    હવે કણક માં થી રોટલી વણી સ્ટફિંગ ભરી તેને ફરી વની લો.બન્ને સાઈડ બટર મૂકી શેકી લો.

  4. 4

    ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes