રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી

#ટિફિન
દરેક ગૃહિણી કઈ પણ વાનગી બનાવેલી બચી હોય તેનો ઉપયોગ કરી ને કંઈક બીજી વાનગી કેમ બનાવવી તે બહુ સારી રીતે જાણતી હોય છે જેના થી બચેલી વાનગી નો બગાડ પણ ન થાય અને કૈક અલગ નવી ડીશ પણ ખાવા મળે , તો આજે આપણે એવી જ કૈક રેસીપી જોઇશુ તે છે રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી અહીં મેં બચેલા ભાત નો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે, જે ખુબજ ઝડપ થી બનશે અને સ્વાદિષ્ટ પણ
રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી
#ટિફિન
દરેક ગૃહિણી કઈ પણ વાનગી બનાવેલી બચી હોય તેનો ઉપયોગ કરી ને કંઈક બીજી વાનગી કેમ બનાવવી તે બહુ સારી રીતે જાણતી હોય છે જેના થી બચેલી વાનગી નો બગાડ પણ ન થાય અને કૈક અલગ નવી ડીશ પણ ખાવા મળે , તો આજે આપણે એવી જ કૈક રેસીપી જોઇશુ તે છે રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી અહીં મેં બચેલા ભાત નો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે, જે ખુબજ ઝડપ થી બનશે અને સ્વાદિષ્ટ પણ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલ માં બટેકા ને મસળી લો, તેમાં ભાત નાખો, ચીઝ ખમણી લો, મીઠું, લાલ મરચું પાવડર, લીલું મરચું અને કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તમારી હથેળી માં થોડું તેલ લગાવી તૈયાર કરેલ સ્ટફ માંથી ટીક્કી બનાવી લો, પછી એક બાઉલ માં કોર્ન ફ્લોર અને એક બાઉલ માં બ્રેડ ક્રમ્બ્સ લો, ટીક્કી ને પેહલા કોર્ન ફ્લોર માં રગદોળી લો પછી બ્રેડ ક્રમ્બ્સ માં રગદોળી લો,
- 3
હવે એક નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે એમાં એક પછી એક ટીક્કી નાખી અને સેલો ફ્રાય કરી લો, બંને બાજુ બરાબર શેકાય જાય ત્યાં સુધી શેકો. આ રીતે બધી જ ટીક્કી ને સેલો ફ્રાય કરી લો.
- 4
બસ તૈયાર છે તમારી ચીઝી ટીક્કી, કેચપ કે ચટણી સાથે ખાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલૂ મખાના ટીક્કી (Aloo Makhana Tikki Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#પોસ્ટ6 આલૂ, બટાકા, બટેટા કે પોટેટો...જે કહો તે, પણ તે બધા શાકભાજી વચ્ચે જેક નું કામ કરે છે. બધા શાક સાથે ભળે, સ્ટાર્ટર થી લઈ ને ડેસર્ટ સુધી બધી વાનગી પણ તેમાં થી બનાવી શકાય. લાંબો સમય સુધી સારા પણ રહે. વળી ફળાહાર માં પણ ચાલે.આવા સૌના માનીતા આલૂ માંથી તો કઈ ને કઈ નવીન બનાવી શકીએ.આજે મેં આલૂ અને મખાના ની ટીક્કી બનાવી છે. Deepa Rupani -
આલૂ કટોરી ચાટ
ચાલો સામગ્રી અને રીત જોઈ લઈએ. #foodie#chatrecipe #alookatorichat #katorichat #indainchat MyCookingDiva -
આલૂ અને પાલક ટિક્કી
આલૂ અને પાલક ટિક્કી એ એકદમ સરળ રીતે બની જતી રેસીપી છે. નાના મોટા દરેક ને પસંદ પડસે.ખુબ જ ઓછા તેલ માં બની જાય છે આ રેસીપી MyCookingDiva -
ચણા આલૂ ટીક્કી
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeઆલૂ ટીક્કી થી આપણે સૌ જાણીએ જ છીએ. આજે એને થોડી ટ્વિસ્ટ આપી ને બનાવી છે અને તવા માં શેલો ફ્રાય કરી છે. સાથે દેશી ચણા પણ ઉમેર્યા છે. Deepa Rupani -
રાઈસ ચીલા
#ડિનરઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં ઘર માં અનાજ નો બગાડ નો થવો જોઈએ અને બપોર નું કાઈ વધ્યું હોય તો તેને ફેકવાને બદલે તેમાં થીજ કાંઈક નવી વાનગી પણ બનાવવી જોઈએ હું અહી વધેલા ભાત ના ચીલા લઈને અવિછું chetna shah -
રાઈસ ટીક્કી
#ચોખાચોખા એ આપણા ભોજન ની એક મહત્વ ની સામગ્રી છે. ચોખા અને તેના જુદા જુદા સ્વરૂપ થી ઘણી જુદી જુદી વાનગી બનતી હોય છે. આજે ભાત ના ઉપયોગ થી ટીક્કી બનાવસુ. Deepa Rupani -
પંજાબી રાઈસ
# પંજાબીઆ ભાત સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.નાના મોટા બધા ને ભાવે છે. કયારેક વધેલા ઠંડા ભાત પણ ઉપયોગ મા આવી જાયછે. બાળકો ને નાસ્તા બોક્ષ મા પણ આપી શકાઈ છે. સાથે સાથેજલ્દી થી બની જાય છે.lina vasant
-
વેજ પોટેટો રાઈસ ટીક્કી
વેજ રાઈસ ટીક્કી મેં કંઇક અલગ રીતે બનાવી છે ટીક્કી તો હર કોઈ બનાવતા જ હોય છે પણ હું થોડું તેમાં વધારે વેરિયેશન કરીને બનાવ્યું છે તેમાં આપણા મનગમતા શાક નાખી શકાય છે તે મેઈન કોર્ષ માં પણ કહેવાય આમ તો તે એક સ્ટાટર પણ કહેવાય ને ફરસાણ પણ કહેવાય મેઈન કોર્સ એટલા માટે કે તેમાં ચોખા છે મનગમતા શાક પણ છે ને ઘરમાં ભધાને ભાવે પણ છે Usha Bhatt -
આલુ મટર પનીર ટીક્કી (Aloo mutter paneer Tikki recipe in gujarati)
#ફટાફટ બટાકા, વટાણા અને પનીરનો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે. આ ટિક્કી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીર ની જગ્યાએ ચીઝ નો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ વાળી ટીક્કી પણ સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
પીઝા રાઈસ ફીન્ગર્સ (pizza rice fingers recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૯ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
કાશ્મીરી દમ આલૂ
કાશ્મીરી દમ આલૂ એક ખૂબ જ પ્રખ્યાત કાશ્મીરી રેસીપી છે. તે નાનાં બેબી બટાકાની મદદથી બનાવવામાં આવે છે. તેમાં કાંદા નો ઉપયોગ કરવામાં નથી આવતો.તેને કાશ્મીરી શાહી બટાકાની કરી તરીકે પણ ઓળખવામાં આવે છે.જેમાં દહીં ની ગ્રેવીમાં નાનાં બટાકા અને મરચાનો પાઉડર, જીરું પાઉડર, સૂકા આદુના પાઉડર (સૂંઠ)અને વરિયાળીના પાઉડર, આદુ, લસણ અને ઇલાયચી પાઉડર, જાયફળ જેવા મસાલાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.ટેસ્ટમાં તે ખુબજ સરસ લાગે છે.દર વખતે એકની એક જ બટાકાની સબઝી ખાવાઈ ને કંટાળી ગયા હોઈએ તો થોડો ચેન્જ પણ લાગે છે. અમારી ઘરે તો બધાને આ બહુ ભાવે છે. તમે પણ પછી આ વાનગી અજમાવી જુઓ!#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ક્રિસ્પી બ્રેડ ટીક્કી
#નાસ્તોઆ ટીક્કી બનાવવા માટે તેમાં છ લોટનો ઉપયોગ કર્યો છે જેના કારણે એને થોડું હેલ્ધી પણ બને. તમારે ખાલી ચણાના લોટથી બનાવો તો પણ બનાવી શકો છો Pinky Jain -
મેંગો ડ્રાય ફ્રૂટ બરફી
#ફ્રૂટ્સ#ઇબુક૧#26આજે કેરી માંથી બરફી બનાવીશુ સાથે ડ્રાઈ ફ્રૂટ્સ નો આપણને ગમતા પ્રમાણ મા ઉપયોગ કરીશુ. ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
પાલક ચીઝ ટીક્કી
#5Rockstar#મિસ્ટ્રીબોક્સઆ ટીક્કી પ્રોટીન થી ભરપુર છે...આમાં પાલક, ચીઝ છે. તેમાં પડેલા મસાલા થી...ટેસ્ટ મે બેસ્ટ બને છે...કોઈ નાના મોટા ફંકશન મા, કીટી પાર્ટી માં, બથઁડે માં..બચ્ચાઓ ની પ્યારી ને પ્રોટીન થી ભરપુર ને ચીઝી ડીશ બને છે.. **બનાવવા 1/2 કલાક લાગશે. **2 વ્યક્તિ માટે સર્વીંગ બનશે...#5રોકસ્ટાર#મિસ્ટ્રીબોક્સ#પાલક ચીઝ ટીક્કી. Meghna Sadekar -
પાલક ચીઝ ટીક્કી
#TasteofGujarat#મિસ્ટ્રીબોક્સઆ રેસિપી ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે બાળકો પાલક ખાતા નથી પણ આવી રીતે.ટીક્કી બનાવીએ તો બાળકો ખાય છે આ.ટીક્કી.માં.પાલક ની સાથે છોલે અને ચીઝ નો ઉપયોગ કર્યો છે તો.છોકરાઓ ને.ચીઝ પણ ભાવે છે તો ટીક્કી માં અંદર ચીઝ ના.પીસ આવશે તો બાળકો ને ભાવ સે Nisha Mandan -
લેફટ ઓવર રાઈસ ટિક્કી (Left Over Rice Tikki Recipe In Gujarati)
#LO લેફટ ઓવર રાઈસ ટીકીઆ રેસિપી મેં આજે પહેલી વખત બનાવી છે. લેફટ ઓવર રાઈસ માં થી બનાવી છે 👌😋 Sonal Modha -
રાઈસ નેસ્ટ ચાટ
#India post 10#goldenapron12th week recipe#ચોખાહેલો ફ્રેન્ડસ, આજે હું એક ચાટ રેસીપી ની સાથે મેસેજ પણ આપવા માંગુ છું .ગો ગ્રીન..ઝાડ વાવો મિત્રો. પર્યાવરણ માં તો ચોકકસ ફાયદો થશે પણ લુપ્ત થતી પક્ષીઓ ની અમુક જાત પણ બચી જશે કે જે ઝાડ પર માળો બાંઘી ને ઈંડા મુકે છે. 🌳🦜👍ફ્રેન્ડસ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય .ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે. અહીં , હું ભાત માંથી બનેલી ચાટ રજુ કરી રહી છુ. એકદમ ડિફરન્ટ એવી "રાઈસ નેસ્ટ ચાટ "ની રેસીપી નીચે મુજબ છે. ફ્રેન્ડસ ખૂબ જ સરસ અને સરળ રીતે છે. asharamparia -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week11#લીલી ડુંગળીશિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની મોજ.એમાં પણ લીલી ડુંગળી અને લીલુ લસણ ના ઉપયોગ થી વાનગી બનાવી ને ખાવા ની મજા જ અલગ છે.લીલી ડુંગળી નો ઉપયોગ ઘણી રેસિપી બનાવવા માં થતો હોય આજે આપણે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બના વિયે છે જે બહુજ ટેસ્ટી લાગે છે.તેમાં લીલી ડૂંગળી નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે Namrata sumit -
વેજ આલુ ચીઝ ટીક્કી(Veg Aloo Cheese Tikki Recipe in Gujarati)
આ રેસિપીમાં મિક્સ વેજીટેબલ, આલુ અને ચીઝનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં ટીક્કી બે કલાક સુધી ક્રિસ્પી રહે છે. એમાં ચોખા ના પૌવા અને મકાઇ પૌવા નો ઉપયોગ પણ કર્યો છે જેના લીધે ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે.#GA4#Week1 Ruta Majithiya -
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી
#GA4#Week6#paneer#starter#પનીરઅહીં પ્રસ્તુત ફ્રિટર્સ માં પાપડ નું બાહરી પડ ક્રિસ્પી હોઈ છે જયારે અંદર નું સ્ટફિંગ સોફ્ટ અને ચીઝી હોઈ છે. અહીં મેં સ્ટફિંગ માટે પનીર, વેજિટેબલ્સ અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. તમે મનગમતા વેજિટેબલ્સ તથા અન્ય ઘટકો નો ઉપયોગ કરી શકો છો. ફ્રીટર્સ ખાવા માં ખુબ જ ચીઝી અને સ્વાદિષ્ટ લાગે છે. પાર્ટીઝ માટે સ્ટાર્ટર તરીકે ઉત્તમ છે. દેખાવ માં પણ અલગ અને આકર્ષક લાગે છે. ડીપ અથવા કેચપ સાથે સર્વ કરી શકાય છે. આને પાપડ પનીર કુરકુરે પણ કહેવામાં આવે છે. Vaibhavi Boghawala -
વેજ-ફ્રાઈડ રાઈસ (leftover rice recipe in Gujarati)
#સુપરશેફ૪#વિક૪#દાળ અને રાઈસભાત દરેક ઘરમાં રોજ બનતા જ હોય છે અને થોડા કે તો રોજ વધતા જ હોય છે ,અન્નનો બગાડ ના કરવો તે આપણી પરમ્પરા છે ,તેથી વધેલી વસ્તુને કૈક એવાનાવીન્ય સાથે પીરસીએ કે ખાનાર ને ખબર જ ના પડે કે આ વેસ્ટ માંથી બેસ્ટ છેઆજ હું પણ એવી જ વાનગી લઈને આપણી સમક્ષ આવી છું કે ભાત ની સાથે જેશાકભાજીનો ઉપયોગ કર્યો છે તેનાથી એક સ્વાદિષ્ટ વાનગી તો બનશે જ ,,,પરંતુ એક હેલ્થી પોષક વાનગી પણ મળશે ,ભરપૂર વિટામિન અને મિનરલ્સધરાવતા શાકભાજીનો ઉપયોગ કર્યો છે ,,સાથે સાથે હાઈ કેલેરી ડીશ ના બને તેનીપણ કાળજી લીધી છે ,,,તો હવે થી તમે પણ ભાત વધ્યા હોય તો આ ડીશ ટ્રાઇ કરજો,,, Juliben Dave -
આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)
#વિકમીલ૩પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ઓટ્સ બનાના ટીક્કી (Oats Banana Tikki Recipe In Gujarati)
#GA4#Week7#OATS#COOKPADGUJ#COOKPADINDIA ઓટ્સ માંથી ફાઈબર સારા પ્રમાણ માં મળે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે. અહી મેં ઓટ્સ અને કાચા કેળા ની ટીક્કી બનાવી છે, આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આ ટીક્કી ને મેં ઘી માં શેકી ને તૈયાર કરી છે. Shweta Shah -
રોટી મંચુરિયન (Roti Manchurian Recipe In Gujarati)
#GA4#Week3લગભગ બધા ના ઘર માં રોટલી વધતી જ હોય છે અને આજ ની લગભગ દરેક ગૃહિણી વધેલી વસ્તુ ઓ નો કંઇક ને કંઇક નવું ક્રિએટિવ કરી ઉપયોગ કરી અનાજ નો બગાડ કરતા અટકાવે છે એ આજ ની ગૃહિણી ની આવડત છે મે પણ આજ આવુજ કંઇક કરવાની ટ્રાય કરી છે આ રેસિપી બહુ સરળ અને સાથે હેલથી છે Hema Joshipura -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
#વીક ૪#દાળ ,રાઈસલંચ મા બચી ગયેલા રાઈસ ના ઉપયોગ કરી ને વેજી ટેબલ મિકસ કરી ને પુલાવ બનાવયા છે વેજીટેબલ અને ડ્રાયફુટ થી ભરપુર પુલાવ ટેસ્ટ મા લજબાબ છે Saroj Shah -
રાઈસ ચીઝ બોલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)
#LOઅહીં મેં વધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar -
ટાકો મેકસિકાના(Taco Mexicana recipe in Gujarati)
#સુપરશેફ૨આ એક મેક્સિકન ડિશ છે.મલાબાર પરાઠા માં રાજમા રાઈસ ની ટીક્કી સાથે હરીસા ડીપ અને ચીઝ સાથે આ ખૂબ જ સરસ લાગે છે.મેકસિકન વાનગી માં ખાસ કરીને રાજમા નો ઉપયોગ થાય છે. Bhumika Parmar -
મસાલા રાઈસ પરાઠા
#goldenapron3#leftoverઘણીવાર સવારે બનાવેલ રસોઇમાં થી અમુક વસ્તુઓ વઘી પડતી હોય છે.એ વસ્તુનો બગાડ ન થાય તે માટે કંઈક નવીન રીતે તેનો ઉપયોગ કરી નવી જ વાનગી તૈયાર કરી શકાય છે એવી જ એક રેસિપી આજે શૅર કરું છું hardika trivedi -
સ્પ્રાઉટેડ આલુ ટીક્કી વિથ ઢોકળા બર્ગર
આજે હું કઠોળ ની એક સરસ વાનગી લઈને આવી છું.જે નાના થઈ લઇ મોટા સૌને ભાવે એવી વાનગી છે. મેં કઠોળ ની આલુ ટીક્કી બનાવી છે જેને મેં ઢોકળા ના બર્ગર સાથે સર્વ કરી છે. આ વનવીમાં ટીક્કી તેમજ ઠોકળા બનેવ મજ કઠોળ નો વપરાશ કર્યો છે. આ સ્વાદ માં પણ બહુજ સરસ લાગે છે.બનાવમાં ખુબજ સહેલી છે.અને બાળકો ને તો આ વાનગી ખુબજ ભાવશે.#કઠોળ Sneha Shah
More Recipes
ટિપ્પણીઓ