મસાલા પરાઠા
સવારે ચા સાથે લઈ શકાય તેવી એક વેરાઈટી
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં ઘી ઉમેરો તેમાં મીઠું ઉમેરો અને પાણી વળે લોટ બાંધો આ લોટ ને 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 2
હવે એક બાઉલમાં લાલ મરચું પાવડર,ગરમ મસાલો, આમચૂર પાવડર,વરિયાળી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી મિક્સ કરો.
- 3
તવી ગરમ થાય ત્યારબાદ લોટમાંથી લૂઓ લઈ તેને વણી લો. તેના પર થોડું તેલ લગાવી ઉપર તૈયાર કરેલો મિક્સ મસાલો ભભરાવો.
- 4
આ પરોઠાને બંને સાઈડથી વાળી લો અને ફરીથી પરોઠા નો આકાર આપી વણી લો.
- 5
ફરીથી તવા પર આ પરોઠાને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે મસાલા પરોઠા જે ચા સાથે સર્વ કરી શકાય તથા કેચપ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી-બાજરી ના થેપલા
#પરાઠાથેપલાનરમ અને મસાલેદાર બાજરીના થેપલા... વધુ સર્વતોમુખી છે.. અને કોઈ પણ સાઇડ ડીશ સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
-
મસાલા રાઈસ પરાઠા
#goldenapron3#leftoverઘણીવાર સવારે બનાવેલ રસોઇમાં થી અમુક વસ્તુઓ વઘી પડતી હોય છે.એ વસ્તુનો બગાડ ન થાય તે માટે કંઈક નવીન રીતે તેનો ઉપયોગ કરી નવી જ વાનગી તૈયાર કરી શકાય છે એવી જ એક રેસિપી આજે શૅર કરું છું hardika trivedi -
-
સ્પાઇસી ફ્લાવર્સ
#સ્ટફડ દિવાળીમાં નાસ્તા માટે આપણે ઘણી વેરાઈટી જોતા હોઈએ છીએ એમાંની આ સ્પાઈસ ફ્લાવર એ નાસ્તા માટે બેસ્ટ રેસીપી છે Nidhi Popat -
મસાલા થેપલા
#goldenapron3week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે Vatsala Desai -
-
હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા
#MLઆ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.Cooksnap@cook_25420108 Bina Samir Telivala -
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
આલું પરાઠા
#પરાઠાથેપલા અહી આપણે આલું નુ સ્ટફિંગ ભરીને પરાઠા બનાવ્યા છે જે ચા કે ચટણી સાથે પીરસવા મા સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Maida નાસ્તા માટે ની એક ફરસી રેસિપી જે સવારે અને સાંજે ચા સાથે લઈ શકાય Nidhi Popat -
-
-
હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week2( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.) Vaishali Soni -
-
મેથી ના મુઠિયા
#goldenapron3# વિક ૧૨#કાંદાલસણઆ લોકડાઉના સમય મા આ રેસીપી ને સવારે અથવા સાંજે ચા સાથે નાશતા મા લઈ શકાય તેવી રીસીપિ છે Minaxi Bhatt -
-
-
-
સોજીના ખરખરીયા
#ટીટાઈમસોજીના ખરખરીયા ચા સાથે ખાવાની ખુબ જ મજા પડે છે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવી સરસ રેસીપી છે bijal patel -
-
મસાલા થેપલા
ગુજરાતી હોય ત્યા થેપલા તો હોય...પછી એ પીકનીક હોય કે નાસ્તો....આ એક પોષ્ટીક નાસ્તો પણ કહી શકાય Hiral Pandya Shukla -
-
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11057833
ટિપ્પણીઓ