ચીઝી મૈસૂર મસાલા સ્ટફડ પરોઠા

ચીઝી મૈસૂર મસાલા સ્ટફડ પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં પાણી મૂકી તેમાં બટેટા નાખીને બાફી લેવાં, બટેટા બફાઈ જાય ત્યારબાદ તેને મેશ કરી લેવા. સ્ટફિંગ બનાવવા માટે આદુ-મરચા-લસણની પેસ્ટ કરવી. ટામેટા અને ડુંગળીને બારીક સમારી લેવા, લસણની ટમેટાની ચટણી બનાવવી.
- 2
હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં હિંગ હળદર મૂકવી. ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી. બધુ એકદમ ચડી જાય ત્યારબાદ તેમાં લસણટામેટા ની ચટણી નાખવી.ત્યારબાદ તેમાં મરચું પાવડર ધાણાજીરું પાવડર મેગી મસાલો ગરમ મસાલો સ્વાદ અનુસાર નમક એડ કરો. ત્યારબાદ તેમાં બટેટાનો લસ નાખવો. હવે આ બધું એકદમ મિક્સ કરી એના પર ધાણાભાજી ભભરાવી અને સ્ટફિંગ તૈયાર કરો.
- 3
હવે પરોઠાનો લોટ બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક, તેલ, કાળા તલ, બારીક સમારેલી ધાણાભાજી, આ બધુ એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી અને લોટ બાંધવો. લોટ બંધાઈ જાય એટલે થોડી વાર રેસ્ટ આપી. ત્યારબાદ લોટમાંથી એક લૂઓ લઈ અને મોટી રોટલી વણો.
- 4
હવે આ વણેલી રોટલી ઉપર તૈયાર કરેલી લસણ ટામેટા ની ચટણી લગાવો. હાફ રોટી પર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરો. ત્યારબાદ તેના પર ચીઝ ભભરાવો. રોટલી ને પેક કરી દો. કોર્નર પરથી એકદમ ચીપકાવી દો.
- 5
હવે એક પેનમાં બટર લઇ તેના પર આ પરાઠાને શેકો. એક બાજુ શેકાઈ જાય એટલે પરાઠાને બીજી બાજુ ઢાંકણ ઢાંકી શેકવા ત્યારબાદ વચ્ચેના ભાગમાંથી
ચીપીયાની મદદથી શેકવા જેથી કરીને કાચા ના રહી જાય. તો તૈયાર છે ચીઝી મૈસુર મસાલા સ્ટફ્ડ પરાઠા તેને સર્વિંગ પ્લેટમાં લઇ ડુંગળીની સ્લાઈસ અને ધાણાભાજી થી ગાર્નીશ કરી, ગ્રીન ચટણી, સોસ અને લસણ ટમેટા ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્રિસ્પી કોર્ન કબાબ
#સ્ટાર્ટર#એનીવર્સરી#week2#ઈબુક૧હેલો ફ્રેન્ડ્સ, કૂક ફોર કૂકપેડ કોનટેસ્ટ ચાલી રહી છે, અત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈ પણ જોવા મળે છે. તો આ જે મેં અમેરિકન મકાઈ માંથી એક નવો અખતરો કર્યો છે. મેં બનાવ્યા છે crispy corn kebab. Kruti's kitchen -
ઓપન સ્ટફડ ઈડલી
#વિકમીલ૧#તીખી હેલો ફ્રેન્ડ્સ, આપને સૌને ખબર છે કે ઘણા લોકો સ્ટફડ ઇડલી બનાવતા હોય છે. પણ મેં આજે કંઈક અલગ ટ્રાય કરી. મેં ઓપન સ્ટફડ ઈડલી બનાવી અને ખુબ સરસ બની... તો ચાલો મને પણ જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost1 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા ચીઝ મૈસુરી ભાજી બનાવી છે જે નાવીન્ય સભર અને સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મૈસુર મસાલા ઢોસા
મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-3 Rajni Sanghavi -
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
ગાર્લિક ચીઝી પરાઠા
મેં આ રેસીપી મા નવું વર્ઝન ગાર્લિક બ્રેડ નું ગાર્લિક ચીઝી પરાઠા બનાવ્યા છે # પરાઠા થેપલા Jayna Rajdev -
-
-
-
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3Post 2 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા મૈસુરી ભાજી બનાવી છે જે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#mr#TT3#milkrecipes#cookpadindia#cookladgujaratiમૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ) Sneha Patel -
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar -
ચીઝી સેઝવાન ફ્લેવર્ડ કેપ્સીકમ- ઓનીયન મસાલા ઢોસા ફ્રાય
#સ્ટ્રીટફ્રેન્ડ્સ, સ્ટ્રીટ ફૂડ માં પણ વિવિધતા જોવા મળે છે . કંઈક અલગ પીરસતા રહેવું અને લોકો ને સ્ટ્રીટ ફૂડ તરફ આકર્ષવા એ જ સ્ટ્રીટ ફૂડ નો મંત્ર છે. જેમાં કેટલીક ફયુઝન રેસિપી પણ સર્વ કરવા માં આવે છે.સામાન્ય રીતે અલગ-અલગ પ્રકાર ના ઢોસા - સંભાર અને ચટણી સાથે સર્વ થતાં હોય છે પરંતુ આ ઢોસા તમે સંભાર કે ચટણી વગર પણ એન્જોય કરી શકશો. એવી જ એક ઢોસા રેસિપી મેં અહીં રજૂ કરી છે. જે મેં રાજકોટ ની સ્ટ્રીટ ફૂડ માં એન્જોય કરેલી . ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવી આ રેસિપ નીચે મુજબ છે. asharamparia -
મૈસુર મસાલા (Mysore Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...ઢોસા તો સહુ કોઈ ની પસંદ ના હોય છે. ઘણા લોકો મૈસુર મસાલા ઢોસા ના દિવાના હોય છે. તો આજ હું તમારા સાથે મૈસુર મસાલા ઢોસા ની રેસિપી શેર કરીશ. જેને તમે શાક ની જેમ અથવા ઢોસા પર ફેલાવી ને પણ ખાઈ શકો છો. Komal Dattani -
-
બીટરુટ મૈસૂર ઢોસા
#goldenapron3#week ૯#Dosa#beetroot આ ઢોસો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવ્યો છે અને હેલ્ધી પણ છે .મેં તેને મૈસુર મસાલા સાથે સર્વ કર્યો. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
પોપટીયું (ચોરવાડ નું પ્રખ્યાત)
હેલો ફ્રેન્ડ્સ...કેમ છો... શિયાળા માં અવનવી વાનગીઓ ખાવાની માજા જ અલગ હોય છે.તો આજે હું એક મસાલેદાર વાનગી બનાવા જઈ રહી છું જે ઠંડી માં પણ ગરમી અપાવી દે છે.ધીરુભાઈ અંબાણી ને આજ કોણ નઈ ઓળખતું હોય!!તેમનું ગામ એટલે ચોરવાડ જે મારા નાના-નાની નું પણ ગામ છે. વેકેશન માં જયારે પણ ત્યાં જાયે એટલે ત્યાંની વાડી માં ફરવું ને મીઠા નારિયેળ પીવાનું તો રોજ હોય પણ અચૂક થી તીખું તમતમતું પોપટીયું તો ખાવાનું જ હોય.ચાલો તો આ ખુબજ ઝડપી બનતી વાનગી બનાવીયે. Arpita vasani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
ફરાળી ઢોસા
#ફરાળીશ્રાવણ મહિના માં બનાવો ચટાકેદાર ફરાળી ઢોસા, એકવાર ખાશો તો દર વખતે બનાવશો.. Kalpana Parmar -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
સ્ટફડ લાડુ
#goldenapron3# week10 તમને થશે કે લાડવા સાથે ચટણી. તો હા... રેસીપી જોઈ ને તમે પણ કહેશો કે હા આની સાથે તો ચટની જ સારી લાગે..અને એ પણ લેફટ ઓવર..... અને અને. .. વચ્ચે પુરણ પણ ખરું હો..... Sonal Karia -
સેપ઼ેટ મસાલા ઢોસા
#મનગમતીઆ ઢોસા બાળકો પણ ખાઈ શકે છે. કારણ કે મસાલો ન ભાવે તો સાદો ઢોસા તો ખાઈ જ શકે. માટે જ મે સેપ઼ેટ મસાલા ઢોસા બનાવ્યા છે.lina vasant
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
લીટલ પાવભાજી હાર્ટસ
#લવ#ઇબુક૧"પાવભાજી" એટલે મારા હસબન્ડ ની ફેવરીટ ડિશ..... અને એમાં પણ આજે વેલેન્ટાઈન ડે એટલે એમ થયું કે હાલ હું પણ કાંઇ અખતરો કરું.... તો મે આજે લીટલ પાવભાજી હાર્ટસ બનાવ્યા... Kruti's kitchen
More Recipes
ટિપ્પણીઓ (2)