સુખડી (Sukhadi recipe in Gujarati)

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 1કપ ઘઉંનો લોટ
  2. 1/4કપ ઘી
  3. 1/2કપ ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં ઘી ગરમ મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી શેકો.લાઈટ ગુલાબી શેકાય એટલે ગેસ બન્ધ કરી

  2. 2

    ગેસ બન્ધ કરી તેમાં ગોળ ઉમેરી ઝડપથી મિકસ કરો.અને પ્લેટમાં પાથરી દો.

  3. 3

    સુખડી ના પીસ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes