સુખડી (Sukhadi Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો કરકરો લોટ
  2. 1 કપઘઉંનો ઝીણો લોટ
  3. 2 કપઘી
  4. 1 1/2ગોળ
  5. 1 કપકાજુ બદામ ઝીણાં સમારેલાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ઘી મૂકી ને લોટ ને શેકવો.

  2. 2

    ગોલ્ડન કલરનો થાય એટલે ગેસ બંધ કરી ને એક વાસણ માં કાઢી લેવો.

  3. 3

    હવે એક પેનમાં ઘી મૂકી ને ગોળ નાખી ને ગેસ પર ગરમ કરવા મૂકવું.જરા ગોળ પીગળે એટલી વાર જ ગેસ રાખવાનો છે.

  4. 4

    હવે એમાં શેકલો લોટ, કાજુ બદામ નાખી ને હલાવી ને થાળી માં પાથરી લો.વાટકી થી જરા પ્રેસ કરીને સેટ કરી લો.

  5. 5

    હવે ઉપર થોડી બદામ ની કતરણ ભભરાવી ને પીસ કરી લો તો તૈયાર છે સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes