શેર કરો

ઘટકો

  1. 2 કપમોરૈયો
  2. 1 કપસાબુદાણા
  3. 1 કપદહીં
  4. 1ગાજર
  5. 1 ટુકડોદુધી
  6. 4લીલા મરચા
  7. 2 ચમચીકોથમીર
  8. 1 ટુકડોઆદું
  9. 1 ચમચીજીરું
  10. 2 ચમચીતલ
  11. 5 ચમચીતેલ
  12. 5લવિંગ
  13. સ્વાદ મુજબ ફરાળી મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરૈયો,સાબુદાણા મિક્ષચર માં ક્રશ કરી લઇ ને દહીં નાખી ને અડધો કલાક ઢાંકી ને મુકી દૌ

  2. 2

    પછિ તેમાં છીણેલ દુધી અનેં ગાજર,આદું,મરચા ની પેસ્ટ ફરાળી મીઠુ,કોથમીર નાખી ને બધુ મિક્ષ કરી લેવું

  3. 3

    એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકી તેમાં જીરું અનેં તલ,લવિંગ નાખી ને બનાવેલ ખીરા માંથી થોડુ ખીરું નાખી ને ચઢવા દૌ અનેં વારા ફરતી આવી રીતે બધાજ હાંડવા બનાવી લેવા

  4. 4

    એક સાઈડ ચઢી જાય એટ્લે બીજી સાઈડ ફેરવી દેવો

  5. 5

    પ્લેટ મા કાઢી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes