રાંધવાની સૂચનાઓ
- 1
1 કિલો બટાકા બાફીને તેની છાલ ઉતારી લો. તેમાં બધા મસાલા નાખીને તેને મેશ કરી લો.
- 2
એક પાટલી પર તેલ લગાવીને હવે તૈયાર કરેલા બટાકા ના માવા ને પાથરી દો. હવે તેના પર એક નાના ઢકન થી બટન છાપી દો. હવે એક પેનમાં તેલ મૂકી શેલો ફ્રાય થવા મૂકી દો. બટન પર કાળા તલ મૂકવા.
- 3
બન્ને સાઈડ ફ્રાય થઈ ગયા પછી એક પ્લેટમાં કાઢી સેવ થી ગાર્નીશ કરી ફુદીનાની ચટણી અને કેચપ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11940817
ટિપ્પણીઓ