રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી ને સમારી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ જીરું અને તલ નાખી તતડે એટલે તેમાં લીલાં મરચાં અને હળદર નાખીને કોબી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 2
હવે તેમાં મીઠું અને લીંબુનો રસ નાખીને હલાવી લો.હવે લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો.ગરમ ગરમ સર્વ કરો.
- 3
તૈયાર છે કોબી નો સંભારો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
કોબી ગાજર બીટ નો સંભારો
#સાઇડ#cookpad#cookpadindiaકોઈ પણ ગુજરાતી થાળી સંભરા વગર અધુરી છે. સંભારો અપણ ને બધાને ભવતો હોય છે. એ આપણ ને એમનેમ પણ ખાવાની મજા આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4 #week14 #kobi #sambharo #post14સંભારો ભલે શાક ની જેમ ન ખાતા હોય પરંતુ ગમે તેવું ભાણુ હોય પણ જો સંભારો ન હોય તો તે અધૂરું જ લાગે છે. તો હું આજે સંભારા ની રેસિપી લાવી છું. Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11693725
ટિપ્પણીઓ