રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં વટાણા ને ધોઈ લો અને પછી ૬ થી ૭ કલાક પલાળી લો. પછી એક કુકર માં વટાણા અને બટાકા ને બાફી લો.
- 2
વઘાર માટે લસણ ડુંગળી અને ટામેટાને સમારી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં ટામેટા અને ડુંગળી અને લસણ વઘારો.
- 3
થોડી વાર પછી તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી દો. બધા મસાલા કરો. બધું હલાવી ઉકાળો. રગડો તૈયાર છે.
- 4
હવે એક પ્લેટમાં પુરી રાખો. તેમાં રગડો નાખી આમલી ની ચટણી ઉમેરો. પછી તેમાં ડુંગળી ટામેટા સેવ અને દાડમ નાખો. ચપટી ચાટ મસાલો છાંટો અને ધાણા છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
-
-
-
-
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
-
-
મસાલા દહી પુરી
#ઇબુક૧#36#સ્ટફડ મસાલા દહીં પુરી એ ખુબ જ લોકો નું પ્રિય ફાસ્ટ ફૂડ છે ખુબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી એટલી જ જાણીતી પણ છે Varsha Karia I M Crazy About Cooking -
કડ પુરી ચાટ
#goldenapron3 # વિક ૧૩ #ડીનરઆ લોકડાઉના સમય મા જો કાઈ ચટપટુ ખાવા નુ બનાવીયે તો કેવી મજા આવે તો મેતો આજે મારા ધરે આ કડ પુરી ચાટ બનાવી તમે પન બનાવજો સ્વાદ મા ખુબજ સરસ અને હેલદી છે Minaxi Bhatt -
-
-
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
-
-
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
-
-
-
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
-
-
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
-
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11934665
ટિપ્પણીઓ (2)