રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 - 4 વ્યક્તિ
  1. 1 કપછીણેલુ બીટ
  2. 3 (4 ચમચી)ઘી
  3. 1 કપદૂધ
  4. 3/4 કપખાંડ
  5. 1 (2 ચમચી)બદામ ની કતરણ
  6. 2 ચમચીછીણેલો માવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકર મા ઘી ગરમ કરો ત્યાર બાદ તેમા બીટનુ છીણ તથા દૂધ ઉમેરી 2 3 સીટી વગાડી લો.

  2. 2

    હવે એક પેન મા અધડો બફાયેલો કુકરનો હલવો અને ખાંડ ઉમેરો અને પાણી બળે ત્યા સુધી ગરમ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
પર
Junagadh, Gujrat

ટિપ્પણીઓ

Similar Recipes