ચોકો વેનીલા આઈસ્ક્રીમ

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630

ચોકો વેનીલા આઈસ્ક્રીમ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ દુધ
  2. ૩૦ ગ્રામ ખાંડ
  3. ૩ નંગ મેરી બિસ્કીટ
  4. ૧ ટી સ્પૂન વેનીલા એસેન્સ
  5. ૧ ટે સ્પૂન ચોકલેટ હરશી સિરપ
  6. ૩ ચમચી ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો.

  2. 2

    દુધ ગરમ કરી, ધીમા આંચ પર ૧૦ મિનીટ ઉકાળો.

  3. 3

    દુધ ઉકળે તયારસુધી મા બિસ્કીટ કરશ કરો. અને બાઉલ મા દુધ લઈ તેમાં પાઉડર મિક્સ કરો.

  4. 4

    ઊકળતા દુધ મા આ મિશ્રણને ઉમેરો અને હલાવો. પછી ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરો. દુધ ને ૫ મિનિટ સુધી ઉકાળો.

  5. 5

    દુધ ઘાટુ થાય પછી તેને ઠરવા મુકો. ઠરી જાય પછી બોકસમાં નાખી પલાસટીક થી કવર કરી ઢાંકણ ઢાંકી દો.

  6. 6

    ૫ કલાક સુધી ફરીઝર મા મુકો. પછી આઈસ્ક્રીમ જામી જાય પછી તેને મિકસરમાં ફેરવી નાખો.

  7. 7

    ફરીથી ફરિઝર મા ૫ કલાક સુધી મુકો. હવે તૈયાર છે આઈસ્ક્રીમ, ચોકો સિરપ અને ચિપ્સ થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

Similar Recipes