સ્ટફ્ડ ઓરીયો બોલ્સ (Stuffed Oreo Balls Recipe In Gujarati)

Krishna Rughani
Krishna Rughani @cook_20441850
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેક ઓરિતો બિસ્કીટ (૧૨૦ ગ્રામ)
  2. 1 tbspચોકલેટ સિરપ
  3. 2 tbspદૂધ
  4. ડાર્ક ચોકલેટ
  5. ચોકલેટ ચિપ્સ અને કેન્ડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઓરીયો બિસ્કીટ માંથી બિસ્કીટ અને ક્રીમ અલગ કરો.

  2. 2

    બિસ્કીટ ને ક્રશ કરો.

  3. 3

    પાવડર બિસ્કીટ માં દૂધ અને ચોકલેટ સિરપ ઉમેરી મિક્સ કરો

  4. 4

    ક્રીમ ના બોલ્સ બનાવો

  5. 5

    બિસ્કીટ બોલ્સ બનાવી. હાથ વડે પૂરી બનાવો. તે માં ક્રીમ બોલ મૂકી ને બોલ બનાવો

  6. 6

    સ્ટફ બોલ્સ ને ૧૦ મિનિટ સુધી ફ્રીઝ માં રાખો.

  7. 7

    ડાર્ક ચોકલેટ ને મેલ્ટ કરો. બોલ્સ ને ડીપ કરી. ફૉઇલ માં મૂકો. ચોકલેટ ચિપ્સ અથવા કેન્ડી થી ગાર્નિશ કરો.

  8. 8

    ૫ મિનિટ ફ્રીઝે માં મૂકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Rughani
Krishna Rughani @cook_20441850
પર

ટિપ્પણીઓ (3)

Nisha Ghoghari
Nisha Ghoghari @cook_22059563
ટેસ્ટી ટેસ્ટી🤤🤤👌🏻👌🏻

Similar Recipes