રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરો.
- 2
મોલ્ડ મા ઘી થી ગાર્નીશ કરો. પછી લોટ ભભરાવો. એક બાઉલમાં ઘી, ખાંડ મિક્સ કરો.
- 3
પછી તેમા દહીં નાખી મિક્સ કરો.
- 4
બીજા બાઉલમાં લોટ, બેંકીંગ પાવડર, સોડા, એસેન્સ, દુધ નાખી મિક્સ કરો. પછી અા બાઉલમાં મા ઘી વાળુ બાઉલ નુ મિસરણ નાખી મિક્સ કરો.
- 5
પછી આ બેટર ના બે ભાગ પાડો.
- 6
એક ભાગ મા કોકો પાવડર, દુધ ૨ ટે સ્પૂન નાખી મિક્સ કરો. બીજા ભાગ આમ જ રહેવા દો.
- 7
હવે મોલ્ડ મા પેલા પ્લેન બેટર ૨ ટે સ્પૂન નાખો અને મોલ્ડ ને બધી બાજુ સરખુ હલાવો પછી કોકો વાળુ બેટર નાખો.. આમ આ આખી પ્રર્કીયા કરો.
- 8
- 9
પછી નાની ટુથ પીક થી ડીઝાઇન કરો. કુકર ને ૫ મિનિટ પ્રી હીટ કરો. પછી તેમા મોલ્ડ મુકો. સીટી કાઢી લો. પછી ઢાંકણ ઢાંકી દો. ધીમે તાપે ૧ કલાક સુધી ગરમ બેક કરો.
- 10
પછી ચેક કરી લો. તૈયાર છે કેક તેને અનમોલ્ડ કરો.
- 11
તૈયાર છે ઝીબ્રા કેક... મધર્સ ડે સ્પેશિયલ... મારા બાળકો ને કેક બહુ જ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડોરા કેક(Dora cake recipe in gujrati)
ઘઉં ના લોટ ની ઈનસ્ટ્ન્ટ કીડ્સ ને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી. Avani Suba -
-
-
-
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળીકાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો.. Sachi Sanket Naik -
-
-
-
ઝેબ્રા કેક (Zebra cake recipe in Gujarati)
#GA4#week4#Baked(no oven)આઈસીંગ નો સમય ન હોય કે ટી ટાઈમ માટે કેક કરવી હોય કે પછી બાળકો ને સરપા્ઈઝ કરવા હોય કાં તો મારી જેમ કેક પસંદ હોય ત્યારે ઘર મા હાજર સામગ્રી થી ઓવન વગર બનતી કેક એટલે ઝીબા્ કેક. mrunali thaker vayeda -
-
ઓરેન્જ એન્ડ ચોકલેટ ઝેબ્રા કેક (Orange Dark Chocolate Zebra Cake Recipe In Gujarati)
#FDS#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી હું મારી બેસ્ટ ફ્રેન્ડ ને ફ્રેંડશીપ ડે પર સમર્પિત કરું છુ. ફ્રેન્ડ એટલે તમારુ બધું જ .જે તમારા દુઃખ અને સુખ માં સાથ આપે. તમે તમારૂ દિલ જેની સાથે ખુલ્લું મૂકી દો.તો હું એના માટે કેક બનાવી ફ્રેંડશીપ ડે ને યાદગાર બનાવું છું.હું માનું છું રોજ ફ્રેંડશીપ ડે હોવો જોઈએ એક દિવસ બહુ ઓછો પડે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
રવા કેક (rava cake recipe in Gujarati)
બથૅડે પરબનાવેલીમોમ ના હાથની કેક નોસ્વાદ ખરેખર અનોખો હોય તેનીી મમતાસાથે બનાવેલ હોય.#મોમ#goldenapran3#week16 Rajni Sanghavi -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndiaકેક બનાવવી એ મારો શોખ છે અને બીઝનેસ પણ જેમની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું Ridz Tanna -
-
-
-
સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
બહુ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. મારા કીડ્સ ને કેક બહુ જ ભાવે છે. Avani Suba -
એગલેસ મગ કેક
#BHC#cookpadindia#cookpadgujarati મેં ૨ મગ કેક બનાવી.એક ચોકલેટ અને બીજી પાઈનેપલ. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ