મેંગો - વેનીલા આઈસ્ક્રીમ(mango vanila icecream recipe in Gujarat

ગરમી ની ઋતુ માં આઈસ્ક્રીમ તો બધા ને ખુબજ ભાવે છે.
મેંગો - વેનીલા આઈસ્ક્રીમ(mango vanila icecream recipe in Gujarat
ગરમી ની ઋતુ માં આઈસ્ક્રીમ તો બધા ને ખુબજ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં દુધ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ, કોનફલોર્, GMS પાઉડર, CM પાઉડર નાખી બરાબર મિક્સ કરો. ગેસ મીડિયમ રાખી સતત હલાવતા રેવું. ૨ ઉભાર આવે ત્યાં સુધી હલાવતા રેવું.
- 2
પછી ગેસ બંધ કરી દેવો. પછી મિશ્રણ ઠંડું થઈ જાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી ને ફ્રીજ માં ૨૪ કલાક માટે મૂકો.
- 3
પછી એક મોટા તપેલા માં મિશ્રણ ના નાના નાના ટુકડા કરી નાખો. હવે તેમાં મલાઈ નાખી બીટર ની મદદ થી ચન કરો. મિશ્રણ ડબલ થઇ જાય ત્યાં સુધી ચન કરવું. હવે મિશ્રણ માં બે ભાગ પાડો.
- 4
એક ભાગ માં વેનીલા ઍસેન્સ નાખો અને બીજા ભાગ માં મેંગો પલ્પ નાખી બરાબર મિક્સ કરો.
- 5
હવે એક મોટા એર ટાઇટ ડબ્બા માં બને મિશ્રણ નાખો ને થોડું મિક્સ કરો અને ફ્રીજ માં સેટ થવા મૂકો. સેટ થઇ જાય એટલે સર્વ કરો.
- 6
તો તૈયાર છે મેંગો - વેનીલા આઈસ્ક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
વેનીલા આઈસ્ક્રીમ(vanila icecream recipe in Gujarati)
વેનીલા આઈસ્ક્રીમ એક એવો આઈસ્ક્રીમ છે જેમાં થી જુદા જુદા ફ્લેવરના બધા જ આઇસ્ક્રીમ બનાવી શકાય છે #માઇઇબુક#પોસ્ટ૨૫ Sonal Shah -
હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Turmeric Dry Fruit Ice Cream Recipe In Gujarati)
અત્યારે કોરોના માં બારે આઈસ્ક્રીમ ખાવામાં બીક લાગે છે. આ કોરોના માં હળદર ખુબ જ મહત્વ ની છે. તો આઈસ્ક્રીમ માં નવો પ્રયોગ કર્યો. Vrutika Shah -
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
મેંગો મટકા આઈસ્ક્રીમ
#KRઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો.... Arpita Shah -
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
-
મેંગો કસ્ટર્ડ આઈસ્ક્રીમ(mango custrd icecream in Gujarati)
#માઇઇબુક # પોસ્ટ ૩#goldenapron3#week21 Heetanshi Popat -
કસાટા આઈસ્ક્રીમ (Casata Icecream Recipe In Gujarati)
#NastionalIcecreamday#cookpadgujrati#cookpadindiaકસાટા મારી ફેવરીટ આઈસ્ક્રીમ છે, એટલે ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી, પહેલી વખત ટ્રાય કરી બનાવવાની ને ખુબજ સરસ બની છે Bhavna Odedra -
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
મેંગો આઈસ્ક્રીમ(Mango Icecream Recipe In Gujarati)
#MAમારા કીડ્સ ને બહુ ભાવે છે તો મે ઈનોવેટિવ આઈસ્ક્રીમ બનાવ્યો.ઈનસ્ટ્ન્ટ અને ત્રણ વસ્તુઓ વપરાય છે. બહું જ ડીલીશ્યસ અને યમ્મી લાગે. Avani Suba -
કોકોનટ આઈસ્ક્રીમ
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટડેઝર્ટ નુ નામ આવે અને આઈસ્ક્રીમ યાદ ન આવે એવું બને. અને હવે તો ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમી માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ આવી જાય અને એમાં પણ આવુ ઘરે બનાવેલુ આઈસ્ક્રીમ જેમાં કોઈ પ્રીઝર્વેટીવ કે કોઈ કેમીકલ્સ નથી. આ માપ થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ બનશે ૩ લીટર જેવું બને છે આટલી વસ્તુ માંથી... Sachi Sanket Naik -
-
-
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik -
વેનીલા કસ્ટર આઈસ્ક્રીમ(vanila icecream in Gujarati)
#કૂકલવ#જુલાઈ#આઈસ્ક્રીમલવ#માઇઇબુક#હોમમેડ#કસ્ટરદઆઈસ્ક્રીમ#રેસિપી -૩ Nidhi Parekh -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
-
મેંગો આઈસક્રીમ ગોલા (Mango Icecream Gola Recipe In Gujarati)
#કેરી#goldenapron3#week17#mangoમેંગો અને આઈસ્ક્રીમ બન્ને સૌને પસંદ હોય છે ગરમી માં બન્ને સાથે મળે તો એ આંનંદ જ અલગ હોય છે તો થઈ જાવ તૈયાર બધા મેંગો આઈસક્રીમ નો આનંદ માણવા Archana Ruparel -
અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ(American Nuts Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ઉનાળા ની કોન્ટેસ્ટ ચાલે છે અને ગરમી પણ ઘણી છે તો મે આ અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જે મારા ઘરે બધા ને બહુ જ ભાવ્યું. મારા દિકરા ને તો આઇસ્ક્રીમ બહુ જ ભાવે એટલે એક આઇસ્ક્રીમ પૂરુ થાય કે બીજુ બનાવી જ દઉં. Sachi Sanket Naik -
કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati)
#GA4#Week10#ફ્રોઝનઆઈસ્ક્રીમ ખાતા જ ઠંડક નો અનુભવ થાય છે. તેથી જ તો આઇસ્ક્રીમ સૌને ભાવે છે. કેરેમલ આઈસ્ક્રીમ નો ટેસ્ટ કેરેમલ ને લીધે ક્રંચી ટેસ્ટ આવે છે. ફુલ ઓફ કેરેમલ અને ડ્રાયફ્રુટ નાખીને બનાવાતો આઈસ્ક્રીમ બનાવવામાં પણ સરળ છે. ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Pinky Jesani -
મેંગો પંચ (Mango punch recipe in Gujarati)
મેંગો પંચગરમીના સમયમાં આ એક ખૂબ જ રિફ્રેશિંગ ડ્રીંક છે. આ પીવાથી એક અલગ જ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું લાગે છે. તો કેરીની સીઝન પૂરી થાય એ પહેલા જરૂરથી એકવાર ટ્રાય કરો.#માઇઇબુક#post24 spicequeen -
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
વેનીલા આઇસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#APR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# અથાણા અને આઈસ્ક્રીમ રેસીપીઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપનાર તરોતાજા રાખનાર આઈસ્ક્રીમ ખૂબ જ ઉપકારક છે ઉનાળામાં આઈસક્રીમ અદ્ભુત ઠંડક પૂરી પાડે છે Ramaben Joshi -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
ગ્વાવા આઈસ્ક્રીમ
#ઇબુક૧#પોસ્ટ૨૮#ફ્રૂટ્સ#goldenapron3#week2#dessertહમણા ગ્વાવા એટલે કે જામફળ ની સીઝન છે તો મે ગ્વાવા આઈસ્ક્રીમ બનાવ્યુ છે. અને ડેઝર્ટ માટે પણ બેસ્ટ છે જમ્યા પછી ડેઝર્ટ માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ કંઈ ઓર છે... શિયાળા ની ઠંડી માં આઈસ્ક્રીમ ખાવા ની તો મજા જ આવી જાય... તો તમે પણ જરૂર થી બનાવજો માર્કેટ જેવું જ ક્રીમી આઈસ્ક્રીમ બનશે... મારા બેન પાસેથી શીખી છું આઈસ્ક્રીમ ની રેસીપી... Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ