પાવ

Pinky Jain
Pinky Jain @cook_19815099

#લોકડાઉન
આ પાવ બનાવવા માટે નોનસ્ટિક વાસણ બહુ જ જરૂરી છે.
જો તમારો વાસણ નાનો હોય તો જે સામગ્રી છે એની અડધી સામગ્રી લેવી.

પાવ

#લોકડાઉન
આ પાવ બનાવવા માટે નોનસ્ટિક વાસણ બહુ જ જરૂરી છે.
જો તમારો વાસણ નાનો હોય તો જે સામગ્રી છે એની અડધી સામગ્રી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 1/2 કપદહીં
  3. 2પૅકેટ ઇનો સોડા
  4. 2 ચમચીમિલ્ક પાવડર
  5. 1/2 ચમચીમીઠું
  6. 11/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી મિક્સ કરીને તેનું ગોળ બનાવી દો પિક્ચર માં બતાવ્યા મુજબ.હવે નોનસ્ટિક પેનને ગરમ કરી લો તેલ કે કોઈ જ લગાવવો નહીં આ કુંડને તેમાં ઉમેરો અને ઢાંકી દઈને ચારથી પાંચ મિનિટ સુધી નીચેથી સેખવા દો હવે ચેક કરવું. ચાકુ થી ચેક કરો કે નીચેથી શેક્યું છે કે નહીં પછી તેને સાવધાનીપૂર્વક ઉંધુ કરવું.

  2. 2

    પછી પાછો ચારથી પાંચ મિનિટ સુધી થવા દેવું પછી toothpick અથવા ચાકુ નાખીને ચેક કરવું અગર ચાખો બાકી નીકળે તો સમજવું કે પાસ થઈ ગયો છે અને પછી રેક ઉપર લેવું થાળી ઉપર લેવું નહિં કોઇપણ જાડી હોય તેની પર લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes