જૈન દાબેલી પાવ (ઈંડા વગર અને ઈસ્ટ વગર)

આપ પાવ બહુ જલદી બને છે આને ખાસ કરીને ઈંડા વગર ના અને ઈસ્ટ વગરના છે.
જૈન દાબેલી પાવ (ઈંડા વગર અને ઈસ્ટ વગર)
આપ પાવ બહુ જલદી બને છે આને ખાસ કરીને ઈંડા વગર ના અને ઈસ્ટ વગરના છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી રૂમ ટેમ્પરેચર ઉપર હોવી જોઈએ ફ્રીજ ની ઠંડી ન હોવી જોઈએ
- 2
હવે એક બાઉલમાં ઈનો સિવાયની બધી સામગ્રી મિક્સ કરીને ઘોળ બનાવવો.. પછી પાંચ મિનિટ સુધી સાઈડમાં મુકી દો. હવે એક ઉત્તપમ panલઈ તેને ગરમ કરવા મૂકો બહુ વધારે ગરમ ન કરવું હવે મેંદાના ગોળમાં એનો મિક્સ કરી ઉત્તપમ પેનમાં ઉત્તપમ ની જેમ પાવબનાવવા.ઉત્તપમ પેનો પર તેલ નહીં નાખવાનો નહીંતર કડક થઇ જશે.પછી તેને ઢાંકીને 3 મિનિટ પછી પાછા શેકવા.બંને બાજુ સરસ રીતે શેકાય જાય ત્યારબાદ કોઈપણ જાળી ઉપર લેવા થાળીમાં ન લેવા. આ પાવથી સેન્ડવીચ પણ બનાવી શકાય દાબેલી પણ બનાવી શકાય ખાવામાં એકદમ બેકરી જેવો ટેસ્ટ આવે છે તમારો અભિપ્રાય
- 3
તમારો અભિપ્રાય જરૂરથી આપશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન દાબેલી પાવ
જય જીનેન્દ્ર... આ પાવ ઈસ્ટ અને ઈંડા વગર ના છે.બહુજ જલ્દી બને છે . ઘણાં જૈન લોકો બહાર ના પાવ નથી ખાતા તો તેમના માટે બહુજ સરસ રેસીપી છે. Pinky Jain -
-
દાબેલી પાવ
#ફાસ્ટફૂડ દાબેલી પાવ એ રોડ સાઈડ ફૂડ મા બહુ ફેમસ અને સ્વાદિષ્ટ ફૂડ છે. Varsha Karia I M Crazy About Cooking -
લાડી પાઉં (યીસ્ટ અને બટર વગર)
અત્યારે લોક ડાઉન ના ટાઈમે બેકરી ની વસ્તુ બહાર થી ખરીદવા મા બીક લાગે છે. અને બ્રેડ બનાવ્યા પછી ઘણા લોકો એ પૂછ્યું કે યિસ્ટ વગર કેવી રીતે બનાવવી. તો આજે મે લાડી પાઉં બનાવ્યા છે અને તે પણ યીસ્ટ અને બટર વગર. Chhaya Panchal -
જૈન ઇટાલિયન બ્રેડ
બ્રેડ એવી વસ્તુ છે કે જેનાથી બહુ જ બધી વાનગીઓ બને છે ઇટાલિયન સેન્ડવીચ ચીઝસેન્ડવીચ panniniસેન્ડવીચ veg hot dog , , પણ ઘણા લોકો બહારથી બ્રેડ નથી વાપરતાં ખાસ કરીને જૈન ..તો હું આજે રેસિપી લઈને આવી છું તમે જરૂરથી બનાવજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપશો#૨૦૧૯ Pinky Jain -
-
-
દાબેલી
#goldenapron2દાબેલી એ ગુજરાત ની પ્રખ્યાત ડીશ છે. ખાસ કરીને ગુજરાત ના કચ્છ જિલ્લામાં દાબેલી ખૂબ જ ખવાય છે કચ્છી દાબેલી ખૂબ જ વખણાય છે. ધીરે ધીરે ગુજરાત ના દરેક શહેરમાં અને નાના ગામમાં પણ દાબેલી બને છે. આસાનીથી અને જલ્દી બની જતી દાબેલી ટેસ્ટ મા પણ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાવ
#લોકડાઉનઆ પાવ બનાવવા માટે નોનસ્ટિક વાસણ બહુ જ જરૂરી છે.જો તમારો વાસણ નાનો હોય તો જે સામગ્રી છે એની અડધી સામગ્રી લેવી. Pinky Jain -
-
ટી ટાઈમ સેઝવાન ટ્વિસ્ટીસ
#ટીટાઈમ#પોસ્ટ5ટી ટાઈમ માટે પરફેક્ટ એવી આ સેઝવાન ટ્વિસ્ટિસ મેં બેઝિક બ્રેડ ના લોટ માંથી બનાવી છે. જેમાં સેઝવાન સોસ અને ચીઝ પણ ઉમેર્યું છે. Khyati Dhaval Chauhan -
લસણ અને ડુંગળી વગરની દાબેલી
#જૈનદાબેલી તો સૌ કોઈને પ્રિય હોય છે તમે પણ બનાવો લસણ અને ડુંગળી વગર ની આ દાબેલી જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવા પણ સરળ છે. Mita Mer -
-
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાઉં (pav recipe in Gujarati)
કોઈપણ જાતના ઇસકે બેકિંગ સોડા વગર આપ આવો તમે 25 મિનિટમાં બનાવી શકો છો અને એ ખૂબ જ ટેસ્ટી બને છે જાતે ટ્રાય કરો અને મને જરૂર કહો #માઇઇબુક #પોસ્ટ20Ilaben Tanna
-
ચોકો કોકોનટ બાઈટ
#ફેવરેટઆ મારી ફેમિલી ની ફેવરિટ રેસિપી છે.અને આ વાનગી બહુ ઓછાં સમય માં બની જાય છે. Khyati Viral Pandya -
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
નાન(ઈસ્ટ વગર) (Naan Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekખાવામાં બ્રેડ જેવો લાગે તેવા મેં નાન બનાવ્યા છે જ્યારે તમે તેને શેકો ત્યારે ધ્યાન રાખો કે દબાવાનું નહીં અને ફક્ત ઉંધા સીધા કરીને જ શેકવા . Pinky Jain -
દૂધ ની બરફી(બળી)
#goldenapron3#week3#Milk આ મીઠાઈ ખાસ કરીને ગાય ના પેહલા દૂધ માં થી બનતી હોય છે. Mitu Makwana (Falguni) -
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
-
મિષ્ટી દોઈ (બંગાળી સ્પેશિયલ)
#goldenapron2Week 6આ મિષ્ટી દોઈ ગાડી ની ફેમસ મીઠાઈ છે આ મીઠાઈ માટીના વાસણમાં બનાવવો મારી પાસે નથી એટલે મેં સ્ટીલમાં બનાવી છે માટીના વાસણમાં બનાવીએ તો એકદમ સરસ અને ઘટ્ટ બને છે Pinky Jain -
બિસ્કિટ ઝીબ્રા કેક
#TeStmebest#પ્રેસનટેશન્સ#બિસ્કિટ#ઝીબ્રા કેક આ રેસિપી માં બઉ ઓછી વસ્તુ થી જ અને ઓછા સમય સાથે બને છે... બિસ્કિટ ને ચોકલેટ ના કોમ્બીનેશન સાથે બેક કર્યા વગર જ બાળકો માટે સ્પેશ્યલ ઘર માં બની જાય છે આવી ઝીબ્રા કેક તયાર કરવા માં આવી છે આશા છે બધાને પસઁદ આવશે... ટેસ્ટી સાથે યમી પણ છે... 😋😋😋😋 Mayuri Vara Kamania -
પામ કેક કૂકર મા
#india#મીઠાઈ પામકેક સામાન્ય રીતે આઈસિંગ વગર ની જ હોય છે આં કેક બનાવવા મા સિમ્પલ છે અને યમિ પણ.વળી ઓવન વગર બનાવી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
લાદી પાવ (ladi pav recipe in gujarati)
ઘરે બનાવેલા પાવ પણ બેકેરી જેવા જ બને છે અને ઘરે બનાવ્યા નો આનંદ પણ મળે. Arti Masharu Nathwani -
સુરતી સરસીયા ખાજા (સોડા ખાર ના ઉપયોગ વગર)
#સ્નેક્સ#સરસીયાખાજા#ખાજાસરસીયા ખાજા સુરત નું એક પ્રખ્યાત ફરસાણ છે. વરસાદ પડે ત્યારે સુરતીઓને સરસીયા ખાજા અવશ્ય યાદ આવે! અને જો સાથે કેરી નો રસ હોઈ તો સુરતી ને લીલા લહેર😋 !!! કેરી ના રસ અને મેંદા ના કારણે એસિડિટી થઇ શકે છે એટલા માટે ખાજા માં મરી અને લીંબુ ના રસ નો ઉપયોગ કરવા માં આવે છે જે પાચનક્રિયા માટે પણ ગુણકારી છે. Vaibhavi Boghawala -
-
-
-
કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#MBR3#week3કોકોનટ કુકીઝ કરકરા અને ક્રિસ્પી કુકીઝ છે જે નારિયેળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા બહુ જ સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. આ કુકીઝ ઈંડા વગર જ બને છે અને તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રી જોઈએ જેમ કે મેંદો, બટર , ખાંડ, બેકિંગ પાઉડર અને સૂકું નારિયેળ. જો તમને નારિયેળ પસંદ છે અને તમે ઈંડા વગરના ક્રિસ્પી કુકીઝ ખાવા ઈચ્છો છો તો આ સૌથી સારો વિકલ્પ છે. આ કુકીઝને ઘરે બનાવવા માટે ફોટાની સાથે આપેલી આ રેસીપીને અનુસરો અને તેને સાંજના નાસ્તામાં કોફી/ચા ની સાથે પીરસો. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ