ઇન્સ્ટન્ટ મગદળ

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#ઇન્સ્ટન્ટ મગદળ શુદ્ધ સાત્વિક ઘર નું બનાવેલું ખૂબ ઝડપી બનતી મીઠાઈ છે વારે તહેવારે ગુજરાતી ઘરો માં આ મીઠાઈ બનતી જ હોય છે હવે આપણે એની સામગ્રી જોઈશું.

#કાંદાલસણ

ઇન્સ્ટન્ટ મગદળ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇન્સ્ટન્ટ મગદળ શુદ્ધ સાત્વિક ઘર નું બનાવેલું ખૂબ ઝડપી બનતી મીઠાઈ છે વારે તહેવારે ગુજરાતી ઘરો માં આ મીઠાઈ બનતી જ હોય છે હવે આપણે એની સામગ્રી જોઈશું.

#કાંદાલસણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
8 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબેસન
  2. 200 ગ્રામદેશી ઘી
  3. 200 ગ્રામઘર ની દળેલી ખાંડ
  4. ૧ચમચી ઈલાયચી પાવડર
  5. ૨ ચમચી મિલ્ક પાવડર
  6. ૧ મોટી ચમચી દૂધ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક વાસણ માં ઘી લઇ ગરમ થવા દો

  2. 2

    બેસન ચાળી ને લઈ ઘી માં ઉમેરી લો

  3. 3

    બેસન સારી રીતે એકદમ ધીમા તાપે ગુલાબી રંગ નું શેકી લો

  4. 4

    બેસન શેકાતું હોય એ સમયે દૂધ ઉમેરી લેવું જેનાથી મગદળ માં કણી પડશે.

  5. 5

    હવે બેસન શેકાઈ ગયું છે એને 10 મિનિટ ઠંડુ થવા દો

  6. 6

    ત્યારબાદ એમાં દળેલી ખાંડ ઉમેરી લો..હવે એમાં મિલ્ક પાવડર ઉમેરી લો

  7. 7

    હવે મિશ્રણ ને બરાબર મિક્ષ કરી એમાં ઈલાયચી મિક્સ કરો.

  8. 8

    હવે એમાં થી લાડુ બનાવી લો.

  9. 9

    લો તૈયાર છે શુદ્ધ ઘરના બનેલા મગદળ...

  10. 10

    આ બનાવેલ લાડુ ને ધરાવી ફેમિલી સાથે આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes