ફુદીનાની ચટણી

Jigna Dholia
Jigna Dholia @cook_21365084

ફુદીનાની ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામફૂદીનો
  2. 250 ગ્રામકોથમરી
  3. ૨ નંગ લીલા મરચા
  4. અડધી વાટકી માંડવી ના બી
  5. 1લીંબુ
  6. ખાન સ્વાદાનુસાર
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ માંડવીના બીને ને ક્રશ કરી નાખવા ત્યારબાદ તેમાં કોથમરી ફોદીનો લીલા મરચા મીઠું ખાંડ અને લીંબુ ઉમેરીને મિક્સર મા ક્રશ કરી લેવી આ રીતે ફુદીના ની ચટણી તૈયાર થઇ જશે અને ફ્રેન્ડ તમે આમાં આદુ અને પાંચ કરી લસણની ઉમેરી શકો છો આ સ્વાદિષ્ટ ચટણી ઢોકળા સાથે પુડલા સાથે હાંડવા સાથે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Dholia
Jigna Dholia @cook_21365084
પર

ટિપ્પણીઓ

Similar Recipes