સેવ રોલ

Pushpa Chudasama
Pushpa Chudasama @cook_20813732

#goldenapron3#week18

સેવ રોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3#week18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામબટેટા
  2. 1 વાટકીટોસ નો ભૂકો
  3. 1વાટકો ઝીણી સેવ મેંદાની
  4. 1 વાડકીમેંદો
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીખાંડ
  8. મીઠું
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને કૂકરમાં ત્રણ સીટી વગાડી લો પછી તેને છાલ ઉતારી અને તેનો છૂંદો કરી લો હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી ખાંડ આદુ-મરચાની પેસ્ટ લીંબુ બધો મસાલો નાખી અને માવો તૈયાર કરો

  2. 2

    હવે તેના રોલ વાળો પછી એક બાઉલ ની અંદર મેંદાનો લોટ લો તેની અંદર સાદું મીઠું નાખી અને પાણી વડે ખીરું તૈયાર કરો હવે આ રોલને ખીરામાં બોળો પછી તોશના ભૂકામાં રગદોળો અને પછી સેવ લગાવો અને પછી તેલ ગરમ થાય એટલે તેમાં તળી લો

  3. 3

    પછી તળાઈ જાય એટલે લીલી અને લાલ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો યાર થી આપણા સેવ રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Chudasama
Pushpa Chudasama @cook_20813732
પર

ટિપ્પણીઓ

Similar Recipes