બટાકા વડા (Bataka wada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકરમા બટાકા બાફી લો. હવે બટાકાની છાલ ઉતારી લો. હવે બટાકાનો માવો બનાવી દો.
- 2
હવે તેમાં આદુ,લસણ,મરચા ની પેસ્ટ અને મરી પાઉડર, લીંબુ, મીઠું અને હળદર ઉમેરો.
- 3
હવે તેને સારી રીતે મિક્સ કરી દો.
- 4
હવે તેના નાના નાના વડા કરો.
- 5
હવે એક બાઉલમાં બેસન નો ખીરુ તૈયાર કરો. તેમાં થોડું મીઠું ઉમેરો.
- 6
હવે બેસન ના ખીરા માં વડા નાખી. હવે એક કડાઈમાં તેલ મૂકી. તેલ ગરમ થાય એટલે તેમાં વડા તળી લો. હવે એક ડિશમાં વડા કાઢી લો. અને તેને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
#GA4#week12#Besan ખરેખર ગુજરાતી બટાકા વડા એકલા જ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ છે અને તમારે તેની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. ગુજરાતી ભજીયા ખૂબ જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે અને લોકોને વિવિધ પ્રકારના ભજીયા જેવા છે કે બટાકા વડા, મેથી ના ગોટા, મિર્ચી વડા (ભરેલા માર્ચા), દાળ વડા, લસાણીયા બટાકા, વગેરે ખાવાનો ખુબ જ શોખ હોય છે..તો આપને સુરતી બટાકા વડા ની રેસિપી જોયસુ... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12757646
ટિપ્પણીઓ