હરા ભરા કબાબ

Nisha Ghoghari
Nisha Ghoghari @cook_22059563
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1બાઉલ પાલખ
  1. 4 નંગબટેટા
  2. 1 વાટકીતફખીર
  3. 1 વાટકીટોસ નો ભૂકો
  4. 1 ચમચીખાંડ
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1 વાટકીકોથમીર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં પાલખને પાણી થી ધોઈ ને તેલ પાણી વિના સોતળી લેવાની ને પછી મિક્સર માં પીસી લેવાની પલ્પ તયાર કરી લેવો

  2. 2

    આ બાજુ બટેટા ને છુદી તેમાં આદુ મરચાની પેસ્ટ ખાંડ લીંબુ મીઠું ગરમ મસાલો તફખીર કોથમીર નાખી ગોળ ટીકી જેવો સેપ આપી દેવાનો

  3. 3

    ગોળ સેપ આપ્યા પછી પાલખ ની ગ્રેવી માં બોળી ને ટોસના ભુકામાં રગદોળી ને ઘીમાં તાપે તળી લેવની કથાય રંગ ની થાય એટલે કાઢી લેવાની

  4. 4

    તેને ફુદીનાની ચટણી ને ડુંગળી સાથે સવ કરો હરાભરા કબાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Ghoghari
Nisha Ghoghari @cook_22059563
પર

ટિપ્પણીઓ

Similar Recipes