સેવ રોલ ઇન કટોરી
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા બટેટા ને બાફી લેવા એક કડાઈ માં 2 પાવરા તેલ લઇ તેમાં 1 ચમચી વરિયારી નાખી આદુ મરચાની પેસ્ટ એડ કરો પછી તેમાં 1 ચમચી ધાણાજીરું 2 ચમચી ખાંડ અને 2 ચમચી મીઠું નાખો.
- 2
હવે તેમાં લીંબુ અને કોથમીર એડ કરી વટાણા અને બટેટા ને છૂંદી એડ કરો. અને એક ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરો.
- 3
મેંદા માં મીઠું અને 1 ચમચી અજમો અને 2 પાવરા તેલ નાખી લોટ બાંધો અને લંબચોરસ કટ કરી પટ્ટી કટ કરો
- 4
એક વાટકો લાઇ તેલ થી ગ્રીશ કરો. અને સેમ સામે પટ્ટી પાણી લગાવી મુકતા જાવ હવે ઉપર નીચે એમ ગોઠવણ કરતા જાવ. અને તરી લ્યો.
- 5
હવે બટેટા ના માવા ના નાના ગોળ રોલ વળી તેને મેંદા અને કોર્ન ફ્લોર ની લઇ માં ડીપ કરી બ્રેડ કરમ્સ માં ડીપ કરી ફરી કોર્નફ્લોર મેંદા ની લઇ માં ડીપ કરી મેંદા ની સેવ માં રગદોળી તરી લેવા
- 6
ચટણી માટે 25 ગ્રામ આંબોડીયા અને 150 ગ્રામ ગોળ ને ઉકાળી ક્રશ કરી તેમાં એક ચમચી કોર્ન ફ્લોર નાખી 5 મિનિટ ઉકાળી લો.
- 7
લોત્યાર છે સેવ રોલ ઇન કટોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
આલુ લચ્છા કટોરી ચાટ
ચાટ બધાંની ફેવરીટ ,ગમે ત્યારે ભાવે જ.આથી આલુ લચ્છા કટોરી ચાટ બનાવી.#મૈન કોસૅ#તીખી#goldenapron3#52 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ રોલ(sev roll recipe in Gujarati)
#ઓક્ટોબરલગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે. Jagruti Sagar Thakkar -
ઢોસા (Dosa recipe in gujrati)
#ચોખા#મોમ#goldenapron3#week16 #onion#goldenapron3#week21 Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (14)