લીંબુ ફુદીના ની શિકંજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ઠંડુ પાણી લો. હવે તેમા ફુદીના ના પાન ટુકડા કરીને નાખી દો પછી તેમાં તકમરીયા નાખો. હવે તેમાં ખાંડ ઉમેરી દો. હવે લીંબુના નાના નાના ટુકડા નાખી દો. એક ચમચી લીંબુનો રસ ઉમેરી દો.
- 2
હવે તેમાં સંચળ નાખી દો અને બરફના ટૂકડા પણ નાંખવા. હવે તેને બરાબર મિક્સ કરો. મિક્સ ક્યાં સુધી કરવાનો જ્યાં સુધી ત્રણ ભાગ બરફ અને એક ભાગ પાણી રે .
- 3
આ ધોમધખતા તાપમાં ઠંડક આપતી મજેદાર સિકંજી પીવો અને પીવડાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
જાંબુ ફૂદીના શિકંજી(jambu mint shikanji recipe in) Gujarati
#goldenapron3Week 24Mint#માઇઇબુકPost-13 Nirali Dudhat -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)
#goldenapron3 #week 23 puzzle word pudina#માઇઇબુક #post20 Parul Patel -
-
-
-
-
-
લીંચી લીંબુ નું શરબત (Litchi Lemon Sharbat Recipe in Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Coolerસામાન્ય રીતે લીચી એ ઉનાળામાં મળતું ફળ છે.લીચી શરીરની રોગપ્રતિકારણ શક્તિ માટે સારુ છે. લીચીમાં રહેલું વિટામિન C શરીરમાં આયર્ન એબ્ઝોબ કરવામાં મદદરૂપ થાય છે જેનાથી રોગપ્રતિકારણ શક્તિ વધે છે. લીચીમાં રહેલા વિટામિન રેડ સેલ્સ ડેવલોપ કરવા માટે અને પાચન ક્રિયા માટે જરૂરી છે. આનાથી બીટા કેરોટીનને લિવર અને અન્ય અંગોમાં સ્ટોર કરવામાં મદદ મળે છે. ફોલેટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે.લીચી એનર્જીનો સ્ત્રોત છે. થાક અને કમજોરી લાગતી હોય તેવા લોકો માટે લીચી ઘણી ફાયદાકારક છે. આ સિવાય હિમોગ્લોબિન પણ વધારે છે. લીચીમાં કેન્સરની કોશિકાઓ સામે લડવાના ગુણ હોય છે. દરરોજ લીચીનું સેવન કરવાથી કેન્સરના સેલ્સ વધી નથી શકતા. Neelam Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12025002
ટિપ્પણીઓ