રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ અને છાશ લ્યો ત્યારબાદ બંનેને મિક્સ કરો
- 2
લોટ અને છાશના મિશ્રણને ગેસ ઉપર મુકો તેમાં હળદર અને નમક નાંખો ધીમા ગેસ એ પકાવો એકસરખું ધીમાં ગેસે પકાવે રાખો જ્યાં સુધી તે ઘટના થાય એકદમ ઘટ્ટ થાય પછી થોડું થાળી પર લગાવીને જોઈ લ્યો
- 3
ઘટ થઈ ગયા બાદ આવી રીતે થાળીમાં તેલ ચોપડી અને પાથરી લો
- 4
થાળી ઉપરથી ધીમે ધીમે નાની સાઇઝમાં નાની સાઇઝની પટ્ટી કાપી અને રોલ વાળો આ રીતે ગોઠવો
- 5
ત્યારબાદ એક તપેલી લઈ તેમાં એક ચમચો તેલ રાય જીરું અને તલ લીમડો મૂકીને વઘાર કરો ખાંડવી નારોલ ઉપર છાંટો ત્યારબાદ તેમાં કોથમીર અને સેવ થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખાંડવી
■માઈક્રોવેવ રેસિપિ■● હાલની પરિસ્થિતિ જોતા બહાર મળતા ફરસાણ ઘરે લઈ આવી શકાતા નથી, વળી એ ભેદશે યુક્ત પણ હોય છે, તો જ્યારે પણ ફરસાણ ખાવાની ઈચ્છા થાય કે લંચમાં કે નાસ્તામાં પણ ખાંડવી બનાવી શકાય છે.ગુજરાતી ફુલ ડિશમાં પણ અન્ય વાનગીઓ સાથે ખાંડવી પીરસી શકાય છે.ગુજરાતના ખમણ ઢોકળા તેમજ ખાંડવી ખૂબ પ્રખ્યાત છે. Kashmira Bhuva -
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani -
-
-
મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-7#વિકમીલ૧#સ્પાઈસી/તીખીખાંડવી ગુજરાતી ઓને ખુબ જ ભાવે.. પણ મને એમાં મસાલો ભરી ને બનાવેલ મસાલા ખાંડવી ખુબ જ ભાવે... સાથે ચટણી ની કોઈ જરૂર નથી... Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી ટિવન
#લીલીપીળીફ્રેન્ડ્સ, ગજુરાત માં ફરસાણ નું એક અનોખું મહત્વ છે. જેમાં ખાંડવી પણ આગવું સ્થાન ધરાવે છે. બઘાં ની ફેવરીટ એવી ખાંડવી જનરલી એક જ સ્પ્રેડ માં બને છે. મેં પાલક નો યુઝ કરી યલો બેટર પર ગ્રીન બેટર સ્પ્રેડ કરી ને બે લેયર બનાવ્યા છે.જો બેટર પરફેકટ હશે તો ખાંડવી રોલ ફરી ખુલશે અને આ રીતે પરફેક્ટ ખાંડવી ટિવન બનશે. asharamparia -
-
-
ખાંડવી
#goldenapron2#વીક1#ગુજરાતગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી Harish Popat -
-
ખાંડવી
#RB7ખુબ પ્રખ્યાત આ વાનગીની એક નવી સહેલી રીત. આજની યુવાપેઢી માટે ખુબ ઉપયોગી પૂરવાર થશે Jigna buch -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12033321
ટિપ્પણીઓ