રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચણાના લોટને છાસ અને પાણી વડે મિક્સ કરવું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું મરચું હળદર હિંગ નાખીને હલાવી લેવું
- 2
ત્યારબાદ મિક્સ થયેલા મિશ્રણને લોયા માં રાખી ગેસ ઉપર મૂકવું અને લગભગ વીસેક મિનીટ સુધી હલાવતા રહેવું એક જ સાઈડ હલાવવું ઊંધો આટો ફેરવવો નહીં
- 3
પછીથી તે થોડું એક ડીશમાં રાખીને જોવું કે ચડી ગયું છે કે નહીં ત્યારબાદ મોટી થાળી અથવા પ્લેટફોર્મ ઉપર સહેજ તેલ ચોપડવું અને ચડી ગયેલી ખાંડવી ને ત્યાં ઢાળી દેવી અને છરી વડે ઉભા કાપા કરીને ગોળ રોલ વાળી લેવા
- 4
ત્યારબાદ એક પ્લેટમાં તે વાળેલા રોલને ગોઠવીને રાખી દેવા પછીથી એક નાના લોયામાં વઘાર માટે ગેસ પર તેલ મૂકો અને તેમાં રાઈ નાખવી રાઈ તતઙે એટલે તલ નાખવા અને તે તેલને ગેસ ઉપરથી ઉતારી લઈને ડીશ માં ગોઠવેલ ખાંડવી ઉપર રેડી દેવું અને તેની ઉપર કોથમીર ભભરાવી તો તૈયાર છે ખાંડવી સર્વ કરવા માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી
#ટ્રેડિશનલખાંડવી એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જેમાં બેસનને છાસમાં ચડવીને બનાવવામાં આવે છે . અહીં હું કુકરમાં ફટાફટ થઈ જાય તે રીતે ખાંડવી ની રીત બતાવું છું. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી
#RB7ખુબ પ્રખ્યાત આ વાનગીની એક નવી સહેલી રીત. આજની યુવાપેઢી માટે ખુબ ઉપયોગી પૂરવાર થશે Jigna buch -
પાલક ખાંડવી (કુકર)
#JSR#RB14#cookpad_guj#cookpadindiaમોઢા માં ઓગળી જાય એવી નરમ અને મુલાયમ ખાંડવી એ ગુજરાત નું બહુ જાણીતું ફરસાણ છે. ચણા ના લોટ થી બનતી ખાંડવી ને પારંપરિક રીતે બનાવીએ તો વધુ સમય, મેહનત અને કાળજી ની જરૂર પડે છે. પરંતુ કુકર માં બનાવીએ તો સમય ન બચાવ ની સાથે ખાંડવી બનાવવામાં લાગતી મેહનત અને કાળજી ની જરૂર ઓછી થઈ જાય છે. આજે મેં પાલક ની ખાંડવી બનાવી છે. Deepa Rupani -
-
-
-
ખાંડવી
#સૂપરશેફ2મેં ચણાના લોટની ખાંડવી બનાવી છે .જે બહુ ઝડપથી બની જાય છે અને આ ગુજરાતની બહુ પ્રસિદ્ધ વાનગી છે તમે જરૂરથી બનાવજોખાસ કરીને તો બહુ જ ફટાફટ બની જાય છે Roopesh Kumar -
-
ચણાના લોટનું પીટલુ
#મોમ અમે જ્યારે નાના હતા ત્યારે ભૂખ લાગે ત્યારે અમારી બા મને આ વાનગી બનાવી દેતી જેને તે પીટલુ કહેતી ક્યાંક બીજે તેને પીઠડ પણ કહે છે જે ગરમ જ સારુ લાગે છે Avani Dave -
-
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi -
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
બાજરી નું ભૈડકું
#ટ્રેડિશનલબાજરી નું ભૈડકું એ ફૂલ ડીશ છે. તેને એકલું પણ ખાઈ શકાય છે. સીંગતેલ નાખીને ખાવાની ખુબ મજા આવે છે. આ એક ટ્રેડિશનલ વાનગી છે.. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ