ખાંડવી ટિવન

#લીલીપીળી
ફ્રેન્ડ્સ, ગજુરાત માં ફરસાણ નું એક અનોખું મહત્વ છે. જેમાં ખાંડવી પણ આગવું સ્થાન ધરાવે છે. બઘાં ની ફેવરીટ એવી ખાંડવી જનરલી એક જ સ્પ્રેડ માં બને છે. મેં પાલક નો યુઝ કરી યલો બેટર પર ગ્રીન બેટર સ્પ્રેડ કરી ને બે લેયર બનાવ્યા છે.જો બેટર પરફેકટ હશે તો ખાંડવી રોલ ફરી ખુલશે અને આ રીતે પરફેક્ટ ખાંડવી ટિવન બનશે.
ખાંડવી ટિવન
#લીલીપીળી
ફ્રેન્ડ્સ, ગજુરાત માં ફરસાણ નું એક અનોખું મહત્વ છે. જેમાં ખાંડવી પણ આગવું સ્થાન ધરાવે છે. બઘાં ની ફેવરીટ એવી ખાંડવી જનરલી એક જ સ્પ્રેડ માં બને છે. મેં પાલક નો યુઝ કરી યલો બેટર પર ગ્રીન બેટર સ્પ્રેડ કરી ને બે લેયર બનાવ્યા છે.જો બેટર પરફેકટ હશે તો ખાંડવી રોલ ફરી ખુલશે અને આ રીતે પરફેક્ટ ખાંડવી ટિવન બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, પાણી,છાશ, મીઠું ઉમેરી મિક્સ કરી લો. બીજા એક બાઉલમાં ચણાનો લોટ, પાણી, છાશ,પાલક નો પલ્પ, મીઠું, ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ કુકરમાં માપસર પાણી લઈ સ્ટેન્ડ મૂકી બંને બેટર ના બાઉલ મુકી 3 વહીસલ લેવી.
- 2
કુકર ઠંડું પડે કે તરત જ કૂકર ઓપન કરી બંને બેટર ને એકધારું હલાવીને મિક્સ કરી લો જેથી ગાંઠા ના રહે ત્યારબાદ બેટર ને થાળીમાં આગળ પાછળ એ રીતે પાથરી દો.
- 3
ખાંડવી નું બેટર હંમેશા તરત જ ઠંડુ થઈ જાય છે તેથી કાપા પાડી પાલકની ખાંડવી ના રોલ બનાવી લો એ રોલ ને યલો ખાંડવી ની પટ્ટી ઉપર મૂકી ફરી ઓપન કરી ને યલો ખાંડવી નો પણ રોલ બનાવી લો જેથી યલો અને ગ્રીન નું કોમ્બિનેશન આવશે.
- 4
હવે આપણે ખાંડવી નારોલ તૈયાર છે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ ને જીરૂનો વઘાર કરી હિંગ, મીઠા લીમડાના પાન,તલ, લીલા મરચાં ઉમેરી વઘાર કરો. ત્યારબાદ આ વઘાર ખાંડવી ઉપર રેડી દો. ઉપરથી લાલ મરચું પાવડર, ચાટ મસાલો, કોથમીર, ભભરાવીને ગાર્નિશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી
ખાંડવી એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે . અમુક ટિપ્સ નું ધ્યાન રાખશો તો આ રેસીપી પરફેક્ટ બનશે Hetal Shah -
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ખાંડવી
ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે#goldenalron#post20 Devi Amlani -
ચીઝ રાઈસ બોલ્સ વીથ પનીર ગ્રેવી
#લીલીપીળીફ્રેન્ડ્સ, જનરલી આપણે પાલક પનીર ની સબ્જી પરાઠા કે નાન સાથે સર્વ કરીએ છીએ. તેમાં થોડું ટ્વિસ્ટ કરીને મેં આ રેસીપી રજૂ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીસ બાળકોને પણ ચોક્કસ ભાવશે. asharamparia -
ફ્યુઝન ખાંડવી (Fusion Khandvi Recipe In Gujarati)
#CTઅમદાવાદી ઓ નાં રવિવાર ની સવાર નો એક ભાગ એટલે ખાંડવી, જેને પહેલા ના જમાના માં વીટલાં પણ કહેવાતું હતું. ખાંડવી અમદાવાદ ની ફેમસ ફરસાણ ની ડીશ છે એમાં પણ મેં ફ્યુઝન ખાંડવી ટ્રાય કરી. લેબનીઝ ચટણી નું લેયર લગાવી બનાવી ફ્યુઝન ખાંડવી. જે બહુ જ સ્પાઈસી અને ટેસ્ટી બની. Bansi Thaker -
ખાંડવી (khandvi recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતખાંડવી એ ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ માંથી એક છે. કોઈપણ પ્રસંગ કે પાર્ટી હોય તો ખાંડવી તો હોય જ . ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ખૂબજ જલ્દી થી બની જતી વાનગી એટલે ખાંડવી. ગુજરાતી ફરસાણ માં એક નામ ખાંડવી નું પણ આવેજ.જે તેલ નાં ઉપયોગ વગર બને છે.#AsahiKaseiIndia# Dipika Suthar -
ખાંડવી
#goldenapron2#વીક1#ગુજરાતગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી Harish Popat -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
ખાંડવી
#RB5#MDCખાંડવી એક મોસ્ટ પોપ્યુલર, ગુજરાતી ફરસાણ છે .મારા મમ્મી પાસે થી સીખી છુ અને એમને ડેડીકેટ કરુ છુ્.. Saroj Shah -
પાલક ખાંડવી (કુકર)
#JSR#RB14#cookpad_guj#cookpadindiaમોઢા માં ઓગળી જાય એવી નરમ અને મુલાયમ ખાંડવી એ ગુજરાત નું બહુ જાણીતું ફરસાણ છે. ચણા ના લોટ થી બનતી ખાંડવી ને પારંપરિક રીતે બનાવીએ તો વધુ સમય, મેહનત અને કાળજી ની જરૂર પડે છે. પરંતુ કુકર માં બનાવીએ તો સમય ન બચાવ ની સાથે ખાંડવી બનાવવામાં લાગતી મેહનત અને કાળજી ની જરૂર ઓછી થઈ જાય છે. આજે મેં પાલક ની ખાંડવી બનાવી છે. Deepa Rupani -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati (keyword)ગુજરાતીઓની ઓળખ ખમણ અને ખાંડવી છે ગુજરાતીઓનો ફેવરિટ ફૂડ એટલે ખમણ ,ઢોકળા, થેપલા, ગુજરાતી થાળી આ બધું જ ગુજરાતની ઓળખ છે તો એમાંથી જ એક ખાંડવી આજે આપણે બનાવીશું.. Mayuri Unadkat -
ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
#જૈન #ફરાળીફ્રેન્ડસ, કોઈપણ નાના-મોટા ફંકશનમાં સ્ટાર્ટર નું એક આગવું મહત્વ છે. ફરાળી મેનું માટે એક ટેસ્ટી અને યમ્મી સ્ટાર્ટર રેસીપી હું રજુ કરી રહી છું.જે બઘાં ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
ખાંડવી
#લોક્ડાઉનખાંડવી બનાવવા માં બહુ મહેનત પડે છે પણ કુકરમાં સહેલી અને ઝડપથી થઇ જાય છે એટલે હુ દરવખતે કુકરમાં જ ખાંડવી કરુ છુ #લોકડાઉન Pragna Shoumil Shah -
બ્રેડ પકોડા ચીઝ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, મુંબઈના સ્ટ્રીટ ફૂડ માં પકોડા ચાટ પણ આગવું સ્થાન ધરાવે છે જેને આપણે ઘરે બનાવીને પણ મજા માણી શકીએ છીએ. asharamparia -
-
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
ખાંડવી
#ફર્સ્ટ ખાંડવી એ ગુજરાતી નાસ્તો છે. જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, અને બનાવવું પણ સરળ છે, તે બનાવવા માટે તેલની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આ સ્વાદિષ્ટ ખાંડવી તમે પણ જરુર બનાવજો. Rani Soni -
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
બીટ રૂટ ખાંડવી
ખાંડવી એ એક પૌષ્ટિક વાનગી છે. તેમાં બીટરૂટ ઉમેરવાથી તે વધરે પૌષ્ટિક બની જાય છે. અને સ્વાદ માં પણ સારી લાગે છે. #ફટાફટ Ruchi Shukul -
હરિયાળી ખાંડવી.
#લીલીખાંડવી મને અનહદ પ્રિય. માટે એની જોડે અખતરા કરવાનું ટાળૂ.. પણ કુકપેડ માટે અખતરો કર્યો. અને રિઝલ્ટ જોરદર આવ્યું.. સુપર યમમી બની મારી ખાંડવી.. એમાં માં પાલક પેસ્ટ ઉમેરી ગ્રીન નું રૂપ આપ્યું છે.. Tejal Vijay Thakkar -
કલરફૂલ ખાંડવી #ગુજરાતી #vn
ગુજરાત મા દરેક ના ઘરે ખાંડવી બનતી જ હોય છે. લગ્ન પ્રસંગે પણ બનાવે છે. એજ ખાંડવી ને મે થોડી હેલદી બનાવી છે બીટ અને પાલક ઉમેરી ને. Bhumika Parmar -
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-7#વિકમીલ૧#સ્પાઈસી/તીખીખાંડવી ગુજરાતી ઓને ખુબ જ ભાવે.. પણ મને એમાં મસાલો ભરી ને બનાવેલ મસાલા ખાંડવી ખુબ જ ભાવે... સાથે ચટણી ની કોઈ જરૂર નથી... Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ