રાંધવાની સૂચનાઓ
- 1
સામો.. રાજગરા નો લોટ.. અને સાબુદાણા નો લોટ મિક્સ કરી સ્વાદ મુજબ નમક ઉમેરી જરૂરી પાણી મિક્સ કરી ઢોસા નું ખીરું તૈયાર કરો.
- 2
બટેકા... દૂધી.. અને ટામેટા ને સારી રીતે બાફી લઇ મિક્સર માં એકરસ કરી ને મિશ્રણ તૈયાર કરો. ગેસ પર તેલ ગરમ મૂકી જીરું અને લીમડા નો વઘાર કરી તૈયાર કરેલ મિશ્રણ ઉમેરો... ઉકળે એટલે બધા મસાલા મિક્સ કરી ફરાળી સંભાર તૈયાર કરો.
- 3
ઢોસા ના ખીરા ને નોન સ્ટિક તવા પર પાથરી ઢોસાનું પડ તૈયાર કરો. અંદર બટેકા ની ફરાળી સૂકી ભાજી મૂકી... ચટણી તથા સંભાર સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#SJRએમ તો ફરાળી થાલી માં ઘણું બધું બને છે પણ અમારા ઘરે જે ફરાળી વાનગી બને છે ઍ હુ અહીયાં મૂકું છું. Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11930194
ટિપ્પણીઓ