રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાડકી ચણાનો લોટ લેવો તેમાં ૩ વાટકી છાશ ઉમેરવી
સરખી રીતે બધુ મિક્સ કરી હલાવો
ત્યારબાદ તેમાં મીઠું આદુ મરચા ની પેસ્ટ નાખી હલાવો
ત્યારબાદ ગેસ ઉપર એક કડાઈ રાખી તેના બધું નાખી અને હલાવતા રહેવું - 2
: મધ્યમ તાપે એક દિશામાં હલાવતા રહેવું
: ગઠ્ઠા ન પડે તે રીતે હલાવતા રહેવું
: ખીરૂ એકદમ ઘટ્ટ બની જાય ત્યાં સુધી હલાવો
: ત્યારબાદ એક સ્ટીલની ડિશમાં તેલ લગાવ્યું - 3
: ડીશમાં ખીરું પાતળું પાથરવું
: ત્યાર બાદ તેના કાપા પાડી રોલ વાળવા
: એક કડાઈમાં તેલ મુકવું તેમાં રાઈ હિંગ ટોપરાનું ખમણ લીમડો લીલા મરચા નાખી વઘાર કરો
: ત્યારબાદ આ વઘારને રોલ ઉપર છાંટવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
-
-
ખાંડવી
#ટ્રેડિશનલખાંડવી એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જેમાં બેસનને છાસમાં ચડવીને બનાવવામાં આવે છે . અહીં હું કુકરમાં ફટાફટ થઈ જાય તે રીતે ખાંડવી ની રીત બતાવું છું. Bijal Thaker -
-
-
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
-
ખાંડવી
ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે#goldenalron#post20 Devi Amlani -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
-
ખાંડવી
#RB7ખુબ પ્રખ્યાત આ વાનગીની એક નવી સહેલી રીત. આજની યુવાપેઢી માટે ખુબ ઉપયોગી પૂરવાર થશે Jigna buch -
-
-
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
-
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadgujaratiટ્રેડિશનલ ખાંડવી કડાઈમાં બનાવવામાં આવે છે.આ ખાંડવી બનાવવા માટે તેને સતત હલાવતા રહેવું પડે છે અને સમય પણ ઘણો લાગે છે.જ્યારે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ તો તેને હલાવવું પડતું નથી અને ખૂબ જ ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતથી એવા જ સ્વાદ વાળી ખાંડવી બનાવી શકીએ છીએ. મેં આજે કુકરમાં ખાંડવી બનાવી છે જેનો ટેસ્ટ ટ્રેડિશનલ ખાંડવી જેવો જ આવે છે. Ankita Tank Parmar -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
-
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9171832
ટિપ્પણીઓ