ખાંડવી

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#૨૦૧૯
#માસ્ટરકલાસ

શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચણાનો લોટ
  2. 2વાટકી ‌‌‌છાશ
  3. 2વાટકી પાણી
  4. 1/2કાચલી નાળિયેર
  5. 3 ચમચીતેલ
  6. 1 ચમચીરાઈ અને જીરું
  7. 1/2 ચમચીહળદર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. . સમારેલી કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં 2 વાટકી છાશ અને 2 વાટકી પાણી ઉમેરીને ને તેમાં એક વાટકી ચણાનો લોટ મિક્સ કરી લો હવે ગેસ પર મૂકી એકધારૂ ચલાવતા રહો..

  2. 2

    ધટટ થાય એટલે ઉતારી લેવું અને થાળી નેં તેલ લગાવી તેનાં ઉપર સ્લરી પાથરી દો.. ઉપર સમારેલી કોથમીર જરૂર મુજબ નાખી ને કાપા પાડી ને રોલ વાળી લો...

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ હિંગ અને જીરું નાખી ને વઘાર કરી તેનાં ઉપર ‌ રેડી દો.. ડીશ માં કાઢી ને સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes