ચીઝ બટર મસાલા સબ્જી

Nidhi Jugal Shah @cook_21982377
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા અમે ડુંગળીના નાના નાના ટુકડા કરી લો.ત્યાર બાદ 2 ચમચી તેલ મૂકીને સાંતળી લો.
- 2
સાંતળેલા ડુંગળી અમે ટામેટા ઠંડા થાય એટલે તેમાં પલાળેલા કાજુ ઉમેરી ગ્રેવી બનાવી લો.
- 3
હવે એક પેણીમાં ૩ ચમચી તેલ લઈ,તેલ ગરમ થાય એટલે તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરો. ગ્રેવીને આઠથી દસ મિનિટ ચડવા દો.ત્યારબાદ તેમાં બે ચમચી પંજાબી મસાલો ઉમેરો,સ્વાદ અનુસાર મીઠું નાખો.ફરી બે મિનિટ ગ્રેવીને ચડવા દો.હવે તેમાં ચીઝ અને બટર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ બટર મસાલા
#goldenapron2પંજાબ પંજાબ એટલે ત્યાં ના લોકો બહુ જ મહેનતુ હોઈ છે . પંજાબી કયુસીન માં ઘી,બટર,ચીઝ,પનીર નો વપરાશ થાઈ છે . અને પરાઠા પણ વધારે એટલે ઘઉં નો પણ વપરાશ હોઈ.મેં આજે મારા ઘર ની ફેવરિટ ચીઝ બટર મસાલા બનાવ્યા છે.જેને મેં બટર રોટી સાથે સર્વ કરી છે. Krishna Kholiya -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
-
ચીઝ બટર મસાલા
#RB3#Week3#SVC#onion#tomatoચીઝ બટર મસાલા મારા ઘરમાં બધાનું ફેવરિટ છે .મે પણ રેસ્ટોરન્ટ જેવું બનાવવા ની ટ્રાય કરી ,અને મસ્ત બન્યું .બીજા પંજાબી શાક કરતા પણ સરળ છે . Keshma Raichura -
-
-
-
-
-
પંજાબી મસાલા કોર્ન સબ્જી
#GA4#Week1#Punjabi#Friday#Recipe2અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે. nikita rupareliya -
-
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
-
-
-
-
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
#superchef1 #સુપરશેફ1 #superchef1post3 #સુપરશેફ1પોસ્ટ3 #માઇઇબુક #myebookpost14#માયઈબૂક #માયઈબૂકપોસ્ટ14 #myebook Nidhi Desai -
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12040636
ટિપ્પણીઓ