રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ટમેટા લીલું મરચું બધા ને ઝીણું સુધારી ત્યારે કરો. બાફેલા બટેટા નો છૂંદો કરી લો
- 2
એક કડાઈમાં તેલ અને બટર મૂકી તેને ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળો. ત્યારબાદ તેમાં લીલું મરચું અને ટામેટા નાખો. બધુ વ્યવસ્થિત મિક્સ કરો છેલ્લે થોડું મીઠું મરચું ગરમ મસાલો નાખી ગ્રેવી તૈયાર કરો. ગ્રેવી ને વધુ ટેસ્ટી બનાવવા માટે સેજવાન ચટણી પણ નાખી શકાય
- 3
પાવને બટરમાં શેકી તેના પર ટોમેટો કેચપ લગાવો
- 4
શેકેલા પાઉં પર ગ્રેવી લગાવી તેના પર ઝીણી સેવ અને ચીજ નાખો તો તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી મસાલા પાઉં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
ચીઝી લસણીયા પાઉં
જયારે ચટપટી વાનગી નું મન થાય ત્યારે બનાવો,લસણ વાળા ચીઝી પાઉં#હોળી#goldenapron3#60 Rajni Sanghavi -
-
-
-
મસાલા પાઉં
#week8#goldenapron2આ વાનગી મહારાષ્ટ્ર માં ચટપટા નાસ્તા માટે ખવાય છે.જેમ વડાપાઉં પ્રખ્યાત છે એવી જ રીતે આ વાનગી પણ ખૂબજ સ્વાદિષ્ટ અને સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. વર્ષા જોષી -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ
#ટમેટારેસ્ટોરન્ટમાં મળે તેવો જ ટેન્ગી ટેસ્ટનો સ્વાદિષ્ટ સૂપ બનશે. Nigam Thakkar Recipes -
-
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
-
😋ચીઝ ચીલી પોટેટો 😋
#Testmebest#પ્રેઝન્ટેશન મિત્રો, આજે હું આપની માટે ચીઝ ચીલી પોટેટો ની રેસીપી લાવી છું... જેને મેં મારી રીતે બનાવી છે .. અંદર થી ક્રીસ્પી અને બહાર થી ચીઝી.... એકદમ ટેસ્ટી લાગે છે 😋... તમે પણ બનાવજો 🙏 Krupali Kharchariya -
-
-
-
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiઆજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી... Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11688520
ટિપ્પણીઓ