પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદુ લસણ ને છોલી લેવા ત્યાર બાદ કાંદા ને ટામેટા થોડા મોટા જ સમારવા ૨ લીલા મરચા લેવા ને થોડા કાજુ લેવા...
- 2
ત્યાર બાદ બધી સામગ્રી ને ૧૦ થી ૧૫ મિનીટ ઉકાળવી.ઠંડુ થાય પછી મિસર માં ફેરવી ગ્રેવી બનાવી લેવી
- 3
ત્યાર બાદ પનીર ને કેપ્સિકમ ને શેલો ફ્રાય કરવા મે ઘરે જ ક્રીમ બનાવિયું છે થોડી મલાઈ લઇ એમાં ૩ થી ૪ ચમચી દૂધ નાખી બરાબર હલાવી લેવું
- 4
હવે એક કઢાઈ લઇ તેમાં થોડું બટર લઇ બટર ગરમ થઇ પછી ગ્રેવી નાખી થવા દેવું ગ્રેવી માંથી બટર છૂટું પડે એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉપર નાં માપ પ્રમાણે બધાં મસાલા નાખવા થોડી વાર ઢાંકી દેવું ગ્રેવી બરાબર થઈ જાય પછી એમાં પનીર કેપ્સિકમ નાખી પાંચ મિનિટ થવા દેવું.ત્યાર બાદ છેલે ક્રિમ નાખી ગેસ બંધ કરી દેવો...ગરમાગરમ પનીર બટર મસાલા ત્યાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week6#Paneer#Butter#Post2જ્યારે સંજોગો પ્રતિકુળ હતા અને હું ઘર માં હાજર ન હતી ત્યારે મારા બંન્ને બાળકોએ એમના દાદી સાથે મળી ને બનાવી હતી આ ડીશ. રસોઈ માટે નો એમનો આ ઉત્સાહ જોઈ મારું મન ખૂબ રાજી થયું. પનીર અને બટર આ બંને નું કોમ્બીનેશન ખૂબ જ લોકપ્રિય છે. Bansi Thaker -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14449399
ટિપ્પણીઓ