કેપ્સીકમ નું શાક વિથ મિક્સ દાળ ના પરોઠા

#કાંદાલસણ
#goldenapron3
#Week ૧૦
#curd,haldi
કેપ્સીકમ નું શાક વિથ મિક્સ દાળ ના પરોઠા
#કાંદાલસણ
#goldenapron3
#Week ૧૦
#curd,haldi
રાંધવાની સૂચનાઓ
- 1
નોન સ્ટિક પેન ની અંદર તેલ ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય એટલે અંદર વરિયાળી મેથી અને જીરું નાંખો.
- 2
મિક્સ દાળ અને પાણી થી ઉપર ની સાઈડ રહે એ રીતે જાળીવાળા સ્ટેન્ડની ઉપર કપડાની પોટલી માં દાળ નાખી સ્લો ગેસ પર ૮ થી ૧૦ પ્રેશર કૂકરમાં વ્હિસલ કરી લો
- 3
નોન સ્ટિક પેન ની વરીયાળી જીરૂ અને મેથી ચડે એટલે અંદરપછી કેપ્સિકમના ટુકડા નાખો.
- 4
કેપ્સીકમ ચડે એટલે આદુનું છીણ કાગડા કેરી નો પલ લવિંગ મરચા ના ટુકડા મીઠું અને ચણાનો લોટ ઉમેરી ઢાંકી દો. તૈયાર છે કેપ્સીકમ નું શાક કેપ્સિકમની અંદર ભરેલું છે તે પિક્ચર માં દેખાય છે
- 5
દાળ ના સ્ટફિંગ માટે સૌપ્રથમ ઓઇલ ગરમ થાય એટલે હાથથી મસળી જીરુ હળદર લવિંગ મરચા ના ટુકડા શું છે અને મિક્સ દાળ ઉમેરો તથા આજથી પાંચ ચમચી પાણી નાખી ઢાંકી દો
- 6
દાળ નરમ થાય એટલે લાલ મરચું પાઉડર કાગડા કેરી નો પલ મીઠું એડ કરી હલાવીને સ્ટફિંગ રેડી થશે
- 7
પરોઠા માટે ઘઉંનો કરકરો લોટ અને મુઠ્ઠી જીણો લોટ લઇ તેની અંદર જીરૂ મીઠું અને તેલ એડ કરી(હળદર પાઉડર optional) પાણીથી લોટ બાંધી લેવો ને દસ મિનિટ વેસ્ટ આપવી
- 8
લોટ નો લુવો લઇ પૂરી જેવડું વાણી સ્ટફિંગ માટે 2 ચમચી એડ કરીને પોટલી શેપમાં વાળી રોટલી ના ડ્રાયલોટમાં ડીપ કરી વણી લો.
- 9
નોન સ્ટિક તવો ગરમ કરી હા પરોઠાને બંને સાઇડ ઘી લગાવી શેકી લો તૈયાર છે mix દાલ પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#Goldenapron3#Week 21#SPICY Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
મિક્સ વેજિટેબલ પરોઠા
#ભરેલી#starમિક્સ વેજીટેબલ પરોઠા માં મે બટેટા, કાંદા, કોબી, ગાજર, પાલક અને બીટ નો ઉપયોગ કર્યો છે. બાળકો ઘણી વાર શાક ખાવા ની ના પાડતા હોય છે. ત્યારે તમે વિવિધ શાક નું મિશ્રણ કરી ને પરોઠા બનાવી ને પીરસી શકો છો. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકો તથા પરિવાર ના નાસ્તા માટે શોભે તેવી રેસિપી છે. Anjali Kataria Paradva -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ