રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેઈનમા તેલ મુકી તેલ ગરમ થયા બાદ તેમા જીરુ એડ કરો તયાર બાદ તેમા તજ, મરી, સૂકા લાલ મરચા એડ કરો.
- 2
તયાર બાદ તેમા કટીંગ ડુંગરી એડ કરો. ડુંગરી ગુલાબી કલરની થાય તયાર બાદ તેમા લસન એડ કરો તયાર બાદ તેમા કટીંગ કરેલા લીલા મરચાં અને આદુ એડ કરો. તયાર બાદ તેમા ટમેટા એડ કરો. અને તેમા સ્વાદ અનુસાર મીઠું એડ કરો. તયાર બાદ તેમા હલદર અને મરચા નો ભૂકો એડ કરો.
- 3
તૈયાર કરેલ મિસરણ ઠંડુ થઈ જાય એટલે તેને મીકસર જાર માં પીસીલો તયાર બાદ તેને એક બાઉલમાં કાઢી લો.
- 4
ફરી એક પેઈનમા તેલ મુકી તેલ ગરમ થયા બાદ તેમા ગ્રેવી એડ કરો.
- 5
તયાર બાદ તેમા બાફેલા બટાકા એડ કરો
- 6
ધીમે તાપે હલાવો તયાર બાદ તેને એક બાઉલમાં કાઢી કોથમીર વડે ગાનીસ કરો તો તૈયાર છે દમ આલુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દમ આલુ
#goldenapron2##wick 9 jammu kashmir#જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત ડીશ ને તેઓ જમવામાં પસંદ કરે છે એવી વાનગી એટલે દમ આલુ ..જે આપડે આજે નવી રીતે ફટાફટ બનાવી શકીએ ને ટેસ્ટ પણ સરસ.જ થાઇ છે ઓછા સમય માં ગ્રેવી વારુ પણ કુકર માં બનાવાથી જલદી બને છે ને સ્વાદ નવા સુંગંધ બે કરાર રહે છે દેખાવ પણ સુંદર જ રહે છે. Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ-આલુ
#જૈન#ફરાળી આપડે ગુજરાતી ઓ ગમે તે રીતે વાનગી ને ચટપટી બનાવી જ લઈએ છીએ .તેમાં ડુંગળી -લસણ નો ઉપયોગ ન હોય તો પણ ચટપટું જોયે તે જોઈએ 😂. કેમ બરાબર ને... તો આજે હું નો ઓનીયન નો ગારલીક એવી દમ-આલુ ની રેસિપિ લઈ ને આવી છું. Yamuna H Javani -
-
-
-
-
-
-
હરિયાળી દમ આલૂ (Hariyali Dum Aloo Recipe in Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી હરિયાળી દમ આલૂ છે મારા ધરે બધા એ વખાણી, તમે પણ ટ્રાય જરુર થી કરજો sonal hitesh panchal -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12041398
ટિપ્પણીઓ