રાંધવાની સૂચનાઓ
- 1
કાંદો,ટામેટાં,મરચાં,આદુ,લસણ,કાજુ બધુ સમારી લ્યો.સુકા મસાલાને કઢાઈ મા સુકુ જ સેકી લ્યો.હવે બટાકાં ને કુકર મા બે સિટી વગાડી બાફી ને છોલી લ્યો.અને કાંટા ચમચી થી ચારે બાજુ કાણાં પાડી લો.
- 2
હવે એક કઢાઈ મા 3 ચમચી તેલ જીરુ અને હિંગ નાખી લસણ,આદુ,મરચા,કાંદો,ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાતડી ગુલાબી થાય પછી એમા કજુઅને ટામેટા ઉમેરો.હવે ટામેટા ચડી જાય ત્યાં સુધી થવા દો.પછી ઠન્ડું પડે એટલે મિક્સર જાર મા લય પેસ્ટ બનાવી દો.સેકેલો આખો મસાલો પણ મિક્સરમાં વાટી લ્યો.
- 3
હવે એક પેન મા એક ચમચી તેલ મુકી બટાકાં ઉમેરી ફાસ્ટ ફ્રેઅમ પર થવા દો એમા લાલ મરચુ,હદદર,ચપટી ધાણા જીરુ પાઉડર નાખી મિક્સ કરી લાલ થાય ત્યાં સુધી થવા દો.પછી ગેસ બંધ કરી રેહવા દો.પછી કઢાઈ મા 4 ચમચી તેલ મુકી એમા પેસ્ટ ઉમેરો તેલ અલગ પડે ત્યાં સુધી થવા દો.
- 4
હવે તેલ છુટે એટલે એમા લાલ મરચુ,મીઠુ,હદદર,નાખી મિક્સ કરી 1+1/2 ગ્લાસ પાણી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી થવા દો.હવે એમા બટાકિ ઉમેરી.સેકી ને વાટેલ મસાલો પણ ઉમેરી સરસ મિક્સ કરી ઢાંકણ ઢાંકી 3 મિનિટ ધીમા તાપે થવા દો.પછી ખોલી ને જોઇ લ્યો સરસ તેલ છુટી ગયુ હસે.હવે એમા કસુરી મેથી અને લીલા ધાણા અને લસણ નાખી હલાવીને સર્વ કરો.
- 5
ખુબ જ ટેસ્ટી શાક રેડી છે.મસાલો જરુર થી સેકજો ખુબ સરસ ફ્લેવર આવે છે એનાથી શાક મા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પ્રાઊટ રાઈસ (Sprout Rice Recipe In Gujarati)
#goldenapron3#weak22#cereal#માઇઇબુક#પોસ્ટ11#વિક્મિલ1. Manisha Desai -
કાઠિયાવાડી રીંગણ ડીટીયા નુ શાક.(ringan ditiya shak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1. Manisha Desai -
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
કાશ્મીરી ગોબી કરી.(kashmiri gobi in Gujarati.)
#નોર્થ. આ રેસિપી કાશ્મીરી લોકો ની રેગ્યુલર કરી રેસિપી માની ઍક છે.ખુબજ ઓછા મસાલા ના ઉપયોગ થી પણ ખુબ ટેસ્ટી લાગે છે.રોટી કે ભાત બંને સાથે ખવાય છે. Manisha Desai -
પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarat)
ભારત દેશ માં એટલી બધિ વિવિધતા છે.દરેક રાજ્ય માં બધાના ખોરાક અલગ.એમાંથી નોર્થ નિ બાંધી જ ડિશ આખી દુનિયા માં ફેમૉસ છે.અને એમા અમૃતસર ના બ્લેક છોલે અને કુલચા.અને જેને ખબર નથી એની જેનિ જાણ માટે કે આખાય નોર્થ માં તમે જવ ત્યા કોઇ પણ જગ્યા ઍ છોલે સાથે મૂળા નુ સલાડ આપવામા અવે જ છે. જેને લીધે ખાધેલી વસ્તુ જલદી પછી જય છે.તો ચલો રેસિપ શરુ કરીયે. Manisha Maniar -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
આલુ મટર પુલાવ (Aloo Matar Pulao Recipe In Gujarati)
#30minsઆ પુલાવ ઝટપટ કુકરમાં ખૂબ જ ઓછા મસાલાથી બની જતો હોય છે છતાં સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
આલુ કરી (Aloo Curry Recipe In Gujarati)
#ATW3#The Chef Story#Around The World Challenge Week3#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડેલિશ્યસ આલુ કરી(કઢી) Ramaben Joshi -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
દમ આલુ સાથે દહીં તિખારી (Dum Aloo With Dahi Tikhari Recipe In Gujarati)
દમ આલુ એ આપણી ભારતીય જમ્મુ કાશ્મીર ની કાશ્મીરી પંડિત ની રસોઈ છે. આ શાક નું બીજું નામ દમ આરૂ પણ છે. આ ડીશ 2 રીત થી બનવાય છે. Spices દમ આલુ અને કાશ્મીરી દમ આલુ. મે spices દમ આલુ બનાવ્યું છે.દહીં તિખારી એ આપડી ગુજરાત ની side ડીશ છે જે બધી ડીશ સાથે આપડે ખાય શકી.#GA4#week1#punjabi Archana99 Punjani -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
More Recipes
ટિપ્પણીઓ (4)