દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દમ આલુ માટે ઉપર ના ઘટકો ની બધી તૈયાર કરી લેવી.
- 2
હવે કુકરમાં બટાકાને બે સીટી વગાડી બાફી લેવા. પછી તેની છાલ ઉતારીને ગરમ તેલમાં તળી લેવા.
- 3
હવે એક પેનમાં બધા ખડા મસાલા લઈ એકથી બે મિનિટ માટે સાંતળી લેવા. પછી તે ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં લઈને વાટી લેવા.
- 4
હવે પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં આદુ-મરચા-લસણ ને સાંતળો. પછી તેમાં કાદાં ઉમેરી આછા ગુલાબી રંગના થાય ત્યા સુધી સાંતળો. પછી તેમાં ટામેટાં અને કાજુ ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યા સુધી સાંતળો. પછી તેને ઠંડુ કરી પેસ્ટ બનાવી લેવી.
- 5
દહીમાં લાલ મરચું પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, હળદર અને મીઠું ઉમેરીને પેસ્ટ બનાવી લેવી.
- 6
હવે પેનમાં 2 ચમચા તેલ ગરમ કરી તેમાં હિંગ ઉમેરી પછી તેમાં કાંદા ટામેટા વાળી પેસ્ટ ઉમેરી સાંતળો. પછી તેમાં ખડા મસાલા નો પાઉડર ઉમેરી સાંતળો.
- 7
પછી તેમાં દહીં વાળી પેસ્ટ ઉમેરી સાંતળો. થોડી વાર પછી તેમાં થોડું ગરમ પાણી, ખાંડ, જરૂર મુજબ મીઠું અને તળેલી બટાકી ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકણું ઢાંકી ગ્રેવીને ઉકાળો.
- 8
તેલ છુટું પડે પછી તેમાં કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી 1 મિનિટ પછી ગેસ બંધ કરી કોથમીર નાખી બરોબર મિક્સ કરી લેવું.
- 9
તૈયાર દમ આલુ ને રોટલી અથવા પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરવું.
- 10
Similar Recipes
-
-
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
-
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#kashmiridumaloo#dumaloo#dhabastyle#cookpadindia#cookpadgujarati#homechef#foodphotography#mouthwatering#fusionrecipes Mamta Pandya -
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
-
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Viraj#Cookpadindia#Cookpadgujarati Bhumi Parikh -
-
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
ભેગા દાળ ભાત (Mix Dal Rice Recipe In Gujarati)
આ ભેગા દાળ ભાત આણંદ અને ચરોતર બાજુ ના પટેલ લોકો ની સ્પેશિયલ રેસીપી છે. આ ભેગા દાળ ભાત તુવેર દાળ, ભાત અને મિક્સ શાક ભાજી થી બનાવાય છે. શાકભાજી તમારી ઈચ્છા અનુસાર નાખી શકાય છે. (one pot meal) Hemaxi Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (15)