રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને નિમક નાખી જો મોટા હોય તો અડધા કરી બાફી લેવા બફાઈ જાય પછી એક લોયા. માં તેલ ગરમ કરી પ્રથમ બટેટા ને તેલ માં હીંગ નાખી સાતળી લેવા
- 2
ટમેટા ને પીસી લેવા 1 ટમેટા ને ઝીણું સમારી લેવું સીંગદાણા આદુ મરચાં ની પેસ્ટ,લસણ ડુંગળી તૈયાર કરી લો લસણ ડુંગળી અલગ થી સાતળી લેવા પછી બધું બટેટા સાતળી લીધાપછી તેમાં ઉંમેરો સીંગદાણા નો પાવડર બધા મસાલા દહીં બધુ નાખી સરસ ચડવા દેવું જરૂર મુજબ. પાણી નાખી પછી ઉપર થી મલાઇ. અને કોથમીર નાખી પરોઠા સાથે રોટલી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
દમ-આલુ
#ઇબુક૧#૨૨#રેસ્ટોરન્ટસામાન્ય રીતે બહાર મળતા ફૂડ ધરે બનાવી શકાય છે, વળી હેલ્ધી અને ટેસ્ટ વાઈજ પણ સારા બને છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12066243
ટિપ્પણીઓ