રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો પછી તરત જ તજ લવિંગ અને એલચી ઉમેરી આદુ લસણ ની પેસ્ટ, ડુંગળી નાખો થોડું હલાવો પછી ટામેટા અને મરચા પણ ઉમેરી દો.બધી જ વસ્તુ ને થોડી વાર ચડવા દો ટામેટા થોડા ગળી જય એટલે મેસર વડે મેસ કરવા ના છે.
- 2
બધું બરાબર મેસ થાય એટલે હળદર,મરચું અને ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો પછી રાંધેલા ભાત ઉમેરી દો અને બધા મસાલા સાથે મિક્સ કરો.ગેસ બંધ કરો.અને પછી લીંબુ નો રસ નાખો.પછી સર્વિગં બાઉલ માં લઇ ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી કોર્ન રાઈસ
#goldenapron3 week 10 puzzle word rice, haldi. #ભાત મકાઈ ની મીઠાશ અને મેથી નું થોડું કડવા પણું અને બીજા માત્ર સાદા મસાલા થી બનતો આ રાઈસ ઝડપ થી પ્રેશર કુકર મા બનાવી શકાય છે.અને દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે. Upadhyay Kausha -
-
પુલ્લિહોરા રાઈસ
#સાઉથ#નો ઓનિયન નો ગાર્લિક પુલ્લિહોરા રાઈસ એ સાઉથની એક ટ્રેડિશનલ ડિશ છે.આ રાઈસ ભગવાન ને ભોગ એટલે કે પ્રસાદ તરીકે બનાવી ધરાવવા માં આવે છે.અને એટલે જ આ ભાત માં કાજુ નો સારા એવા પ્રમાણ માં ઉપયોગ કરવા માં આવે છે.આ ભાત માં મસાલા માં માત્ર મીઠું,રાઈ,હિંગ, સૂકાં લાલ મરચાં અને હળદર, આંબલી ના પાણી નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ મેં અહીં મરચુ અને ધાણા જીરું પણ વાપર્યું છે.આ ભાત ભગવાન નો પ્રસાદ હોવાથી ખાવાથી મન ને આનંદ ની અનુભૂતિ થાય છે. Snehalatta Bhavsar Shah -
-
-
-
-
જીરા રાઈસ વિથ ટોમેટો દાળ
#goldenapron2##wick 2 orissa#ઓરીસા માં સોંથી વધુ લોકો ભાત ની અલગ અલગ ડીશ ને નવા રોટી દાળ ની ઉપયોગ કરે છે તો આજે મેં જીરા રાઇસ બનાવ્યા છી. દમ મારી ને..નળ દાળ બનાવી છે પણ ટોમેટો દાળ નવી જ રીતે...ટોમેટો શુપ તો બધા બનાવે મેં ટોમેટો દાળ બનાવા નો નવો પ્રયત્ન કર્યો ને ખરેખર સ્વાદ માં સરસ બની હતી જે દાળ રાઈસ બને ખુશ સ્વાદિષ્ટ બન્યા હતા. Namrataba Parmar -
-
-
ટોમેટો રાઈસ
આ રાઈસ એમ તો દક્ષિણ ભારતમાં વધારે બને છે. આ રાઈસ થોડો તીખો તમતમતો હોય છે.એને ઠકકલી સદામ પણ કહેવાય છે.#ભાત#goldenapron3Week 12#Tomato Shreya Desai -
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત (Phodnicha Rice)
#CB2#Week2મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ફોડનીચા વઘારેલા ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12044726
ટિપ્પણીઓ