કાકડીનું રાયતું

Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768

#goldenapron3
Week 12. Curd

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો દહીં
  2. 1 વાટકીકાકડી ખમણેલી
  3. 2 ચમચીદળેલી ખાંડ
  4. અડધી ચમચી ચાટ મસાલો
  5. પા ચમચી મરી પાવડર
  6. અડધી ચમચી જીરૂ પાઉડર
  7. ચપટીનીંમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાકડીને ખમણી વડે છીણી લો. પછી કાકડીને થોડીવાર રાખી પાણી નિતારી લો. એક બાઉલમાં દહી લો. તેમાં દળેલી ખાંડ.નીમક. મરીપાઉડર.જીરૂ પાઉડર. બધા મસાલો એડ કરી મિક્સ કરો.પછી તેમા કાકડીનું છીણ ઉમેરી સરખી રીતે બધું મિક્સ કરી રાયતુ રેડી કરો્. રેડી છે કાકડીનું રાયતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768
પર

ટિપ્પણીઓ

Similar Recipes