બટાકા પૂરું

Divu Anku Desai @cook_22016877
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લો તેમાં ચણાનો લોટ ઉમેરો ત્યાર બાદ તેમાં હળદર, મરચું,અજમો,મીઠું,તેલ,કોથમીર,હિંગ નાખી બરાબર મિક્સ કરો બટાકાની સાઇસ્સ કરી એમાં એડ કરો ત્યાર બાદ માં કુકિંગ સોડા એડ કરી તરી લો તો સરસ મજાની પૂરી તૈયાર છે. કોથમીર અને સોસ સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ બટર મસાલા & લચ્છા પરોઠા (Cheese Butter Masala Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week6 #butter. #post1 Megha Thaker -
-
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
ડુંગળી બટાકા ના ભજીયાં
#હોળીહોળી ના તહેવાર માટે ફરસાણ તરીકે શ્રીખંડ સાથે સર્વ કરો કે પછી સ્ટાર્ટર ની રીતે ખૂબ જ સરસ લાગશે... અને અચાનક ઘરે મહેમાન આવી જાય તો એમને પણ નાસ્તા માં આ ભજીયા ચા સાથે સર્વ કરી શકો છો... આ ભજીયા ને મારા સાસરા માં નામ આપ્યુ છે સચી ભજીયા...જ્યારે પણ આ ભજીયા બનાવવા નો વિચાર આવે તો એમ જ કહે કે સચી ભજીયા બનાવીએ... ખૂબ જ સરળ રેસીપી છે અને આ ભજીયા મારી મમ્મી પાસે થી શીખી છું... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
રીંગણ ની ગ્રેવી સાથે ભરેલા બટાકા (Brinjal gravy potato recipe in Gujarati)
મને અને મારી દિકરી ને રીંગણ નથી ભાવતા એટલે હું રીંગણ ની ગ્રેવી બનાવી ને શાક બનાવુ.#માઇઇબુક#Saak and Karish Sheetal Chovatiya -
ડુંગળી ના ભજીયા
#હોળીહોળી ના દિવસે મારા ઘરે ભજીયા ખાસ બંને છે.હોળી પ્રગટાવી દર્શન કરી, પૂજા કરી સાંજે બધા જમે છે.જેમા ફરસાણ માં ડુંગળી અને બટાકા ના પઈતા ના ભજીયા બને છે. Bhumika Parmar -
બટાકા ની પૂરી (Bataka Poori Recipe In Gujarati)
નાન મોટા સૌને ભાવતું ફરસાણ , ગમે તે સમયે ફટાફટ તૈયાર થઇ જાય એવો નાસ્તો Pinal Patel -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
-
-
આલુ ચોપ
#goldenapron2#વેસ્ટ બેંગાલ નો આ પ્રખ્યાત તીખો નાસ્તો છે.જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Thakar asha -
-
-
બટાકા વડા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે સાંજે બટાકાવડાની બનાવવાની તૈયારી કરી અને અચાનક ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો એટલે બટાકાવડાનાં સ્વાદમાં અનેક ગણો વધારો થયો. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12048835
ટિપ્પણીઓ (3)