રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ના લોટ ને સેકી લો.ત્યારબાદ તેને 30 મિનિટ ઠંડો થવા દો.ત્યારબાદ તેમા દહીં એડ કરી મિક્સ કરી લો.ત્યારબાદ તેને 20 મિનીટ સુધી આથો આવવા દો.
- 2
ત્યારબાદ ડુંગળી, ટમેટા,કોથમીર, ગાજર, અને મરચા જીણા સમારી લો.ત્યારબાદ રવા ના લોટ માં પાણી એડ કરો.
- 3
ત્યારબાદ તેને મિક્સ કરી લો.ત્યારબાદ તેમા સમારેલી સામગ્રી એડ કરો.ત્યારબાદ તેને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચાટ મસાલો અને સ્વાદનુસાર નીમક એડ કરો.
- 4
જરૂર પડે તો પાણી એડ કરો.ત્યારબાદ પેન ગરમ કરવા મુકો. પેન ગરમ થઇ ગયા પછી તેમા તેલ નાખો. તેમાં ખીરું નાખી ઉતપમ ત્યાંર કરો.
- 5
તેને તેલ વડે સેકી લો.ત્યારબાદ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12041108
ટિપ્પણીઓ (2)