રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો ડુંગળી ને છોલી ઊભી કાપી લો
- 2
હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, લીલા મરચાં, ધાણા, મીઠો લીમડો નાખી લો બરાબર મિક્ષ કરી ૨૦ મિનિટ સુધી રહેવા દો પાણી છૂટે એટલે તેમાં સમાય એટલું તેમાં બેસન અને ૧ ચમચી ચોખા નો લોટ નાખી હલાવી લો
- 3
હવે તેલ ગરમ કરો હવે તેમાં ભજીયા ઉતારી લો
- 4
હવે ડીશ માં લઇ તળેલા લાલ મરચાં સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
કાંદા ભાજી(Kanda bhaji recipe in Gujarati)
#વીકમીલ૧#માઈઈબુકlવરસાદ ની સીઝન હોઈ અને કાંદા ભાજી ન ખાયે તો માજા ન આવે. અને વરસાદ સાથે a ભાજી કઈ અનેરું જ મહત્વ છે. Aneri H.Desai -
-
-
-
-
કાંદા ના લચ્છા ભજીયા (Onion Lachcha Bhajiya Recipe In Gujarati)
#EBWeek9આ ભજીયા ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં સરળ છે. ભજીયાનું ખીરૂ વગર કોરા લોટ ઉમેરી ભજીયા બનાવ્યા છે.આ ભજીયા નો સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
https://youtu.be/omu3B96n46cMonsoon special.....#tech 2 Shital Shah -
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#ATW1#TheChefStory કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય hetal shah -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11971837
ટિપ્પણીઓ