રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને ગોળ ગોળ સમારી પાણી માં પલાળી રાખો.
- 2
એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ જીરું લીમડાના પાન અને લીલું લસણ નાંખો.
- 3
બટાકાને કાણા વાળા વાટકામાં કાઢી કડાઈમાં નાખી તેમાં મીઠું અને હળદર નાખીને હલાવી લો.
- 4
કડાઈમાં ઉપર થાળીમાં પાણી ભરી ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી થવા દો.
- 5
બટાકા ચઢી જાય એટલે તેમાં લાલ મરચું ધાણાજીરું નાખી ૨ મિનિટ થવા દો થઈ જાય એટલે તેમાં કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
છાલ વાળા બટાકા નુ શાક (Potato sabji recipe in gujarati)
#goldenapron૩ #છાલ વાળા બટાકા નુ શાક Prafulla Tanna -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
-
-
-
-
-
-
મિક્ષ વેજ લોટ વાળું શાક (mix vej lot valu saak in Gujarati)
#સુપરશેફ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૭ Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11346540
ટિપ્પણીઓ