પોટેટો ટોર્નેડો

Sangita Jani @sangitajani0805
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બટાકાને ધોઈને સાફ કરી લો હવે પોટેટો stick ને બટાકા ની વચ્ચોવચ નાખી દો બટાકુ ઉપર ની સાઇડ રહેવા દો હવે એક પપ્પુ ની મદદથી બટાકાના ટોપ ભાગમાંથી ચપ્પુ ગોળ ગોળ ફેરવતા જાવ ધ્યાનમાં રાખો કે બચ્ચે બટાકા તૂટે નહીં હવે ધીમે ધીમે ચપ્પુ ગોળ ગોળ ફેરવતા નીચે સુધી લાવો હવે આ સ્પ્રિંગ ને ધીમે ધીમે છૂટી પાડતાં પહોળી કરતા જાવ હવે કડાઈમાં તેલ મૂકી આ બટાકા ની સ્પ્રિંગ અને તળી લો ધ્યાનમાં રાખવું કે લાકડીની બીજી સાઈડ એલ્યુમિનિયમ ફોઇલ પેપર લગાડી દેવું તેથી લાકડી બળે નહીં બ્રાઉન કલરનું બટાકા સ્પ્રિંગ થઈ જાય
- 2
હવે બટાકા ની સ્પ્રિંગ ઉપર મીઠું અને મરચું ભભરાવી મેયોનીઝ ડીપ કોનમાં ભરી તેના ઉપર ગાર્નીશ કરો તો તૈયાર છે પોટેટો ટોર્નેડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી મેયો ચીઝ પોટેટો ટોર્નેડો
#લોકડાઉન રેસિપીકેમ છો દોસ્તો આજે હું કુક પેડ મા lockdown રેસિપી લઈને આવી છું જે સૌને ભાવે છે અને અત્યારે સ્ટ્રીટ food ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે પોટેટો tornado અને આની સામગ્રી દરેકનાં ઘરમાં હોય જ છે ખુબજ સહેલાઇથી બની જાય છે આની પોટેટો સ્ટીક બેકિંગ મટીરીયલ મળતી દરેક શોપમાં મળી જાય છે તો દોસ્તો જરૂરથી ટ્રાય કરજો થેન્ક્યુ Sangita Jani -
ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ(Pin Wheel Sandwich Recipe in Gujarati)
ઉંહુંહું.... ઓહોહો.... આહાહા...💃💃ઉંહુંહું... ઉંહુંહું........આહાહા...💃યે ( ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ) દેખકે👀દિલ ❤ ઝૂમા..💃.. લી ભૂખ ને અંગડાઇ....દિવાના 🤗 હુઆ મેરા મન❤❤.... ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ જો તમે પન ખાશો તો તમે પન ગાશો... દિવાના હુઆ મેરા મન.... Ketki Dave -
ફિલ્ટર કોફી (Filter coffee in gujrati)
આ કોફી એમ તો સાઉથ ઇન્ડિયા માં બહુ ફેમસ છે. એના માટે કોફી ફિલ્ટર વપરાય છે પણ મારા ઘરે છે નઈ તો આજે ફિલ્ટર પણ ઘરે બનાવીને આ કોફી મે બનાવી.#ટીકોફી Shreya Desai -
-
-
-
-
-
કુંગ પૉ પોટેટો
કુંગ પૉ પોટેટો#goldenapron3#Week7#Potatoગોલ્ડન એપ્રોન ના સાતમા અઠવાડિયે પોટેટો શબ્દ લઈ એક સ્પાઈસી ચાઈનીઝ સ્ટાર્ટર બનાવ્યું છેતળેલા બટેટા ની સાથે શીંગદાણા ની ક્રંચીનેસ અને ત્રણેય કેપ્સીકમ અને મરી તથા ચીલી સૉસ ની તીખાશ સાથે આ સ્ટાર્ટરએક અલગ જ ટેસ્ટ આપે છે. Pragna Mistry -
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
વિન્ટર માં મારા ઇન્ડિયા ના stay દરમિયાન મેં આ ડીશ બનાવી હતી Sangita Vyas -
-
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
-
-
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
-
-
-
-
-
સ્વીટ પોટેટો ચીપ્સ [Sweet Potato Chips Recipe in Gujarati]
#GA4#Week11#SweetPotato Nehal Gokani Dhruna -
પેક પોટેટો
#MFFપેક પોટેટો માં મિડીયમ બટાકા ના બે કટકા પણ લઈ શકાય અને નાની બટેટી પણ લઈ શકાય..આજે મે બટેટી,બેબી પોટેટો યુઝ કરી છે Sangita Vyas -
-
પોટેટો સ્માઇલી: (POTATO SMIELY)
#માઇઇબુક #વિકમીલ૩ #પોસ્ટ11#સુપરશેફ3આ બાળકોની સૌથી પ્રિય મકકેન્સ પોટેટો સ્માઇલી બનાવી છે.અને પોટેટો સ્માઇલી એ બધા બાળકો માટે ઓલ-ટાઇમ પ્રિય છે.પોટેટો સ્માઇલી બનાવવા માટે ફ્કત ફક્ત 4 સામગ્રી ની જરૂર છે અને તમારી પોટેટો સ્માઇલી તૈયાર. જ્યારે પણ તમને ઝડપી નાસ્તાની માં મન થાય ત્યારે આ બનાવો. આ એક પોટેટો સ્માઇલી છે, એક એપેટાઇઝર, નાસ્તા અથવા સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકે છે. તમારા બાળકો ને સ્કુલના ટીફીન માં અાપી શકાય અેવી રેસીપી છે. khushboo doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12051271
ટિપ્પણીઓ