પોટેટો સલાડ મેયોનિઝ વાળું (Potatoes Salad Mayonnaise Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

પોટેટો સલાડ મેયોનિઝ વાળું (Potatoes Salad Mayonnaise Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટો
1 માણસ
  1. 3નાના બાફેલા બટાકા
  2. 2 સ્પૂનબોઇલ છોલે ચન્ના
  3. 2 સ્પૂનમેયોનીઝ
  4. 1 સ્પૂનમરચું મેયોનીઝ
  5. 1 ટેબલસ્પૂનબ્લેક પેપર પાઉડર
  6. 1 ટેબલસ્પૂનલીલું ઓલિવ
  7. 1 ટેબલસ્પૂનજેલેપેનોસ
  8. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટો
  1. 1

    સૌ પ્રથમ બટાકા એન છોલે ચન્ના ઉકાળી તૈયાર રાખો.

  2. 2

    તે પછી બટાકા ઠંડા થાય પછી ટેને છોલી ને કટ કરો

  3. 3

    અને તેમાં છોલેચન્ના, મેયોનીઝ, ઓલિવ, જેલેપેનોસ, બ્લેક પેપર પાઉડર અને મીઠું ઉમેરો

  4. 4

    અને પછી તેને બરાબર મિક્સ કરો, અને ઠંડા કરવા ક્યારેક ફ્રિજ મા મુકો.. અને પછી ખાવું

  5. 5

    તેનો સ્વાદ સ્વાદિષ્ટ હશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

ટિપ્પણીઓ

Similar Recipes